કૃષ્ણ જન્માષ્ટમી ને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે પુરા ભારત માં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 ના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Krishna Janmashtami Wishes in Gujarati અને Janmashtami Quotes in Gujarati લાવ્યો છું, જે તમને જરૂર પસંદ આવશે.
કૃષ્ણ જન્માષ્ટમી 2023
કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Krishna Janmashtami Wishes in Gujarati, જન્માષ્ટમી ની શુભકામના, Janmashtami Quotes in Gujarati, Radha Krishna Quotes in Gujarati, Janmashtami Shayari in Gujarati અને Janmashtami Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ પાઠવવામાં મદદરૂપ થશે.
Janmashtami Wishes in Gujarati
આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કે ભગવાન કૃષ્ણ તમને હંમેશા સુખ, શાંતિ અને પ્રેમ આપે.
💐 Happy Krishna Janmashtami 💐
ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹
માખન નો કટોરો, મિશ્રી નો થાળ,
માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,
રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,
મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.
🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સર્વ મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ.
💐 Happy Janmashtami 2023 💐
ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર, મંગલમય હો આપકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કા પહ પાવન ત્યોહાર.
🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
શાયરી ના ગ્રુપમાં જોડાવા:- Click Here
Janmashtami Quotes in Gujarati
કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,
જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.
🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
પ્રેમ થી મોટો આકાર… અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!
🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા 🌷
માયા લગાડી માધવા, તેં ભુલાવી દીધા અમારા ભાન,
કાળજ વીંધ્યા કાન,પણ તો’યે “વ્હાલપ”ના ઘટે વાલીડા.
💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અને
છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.
🌹 જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,
માખન ચૂરાને આયે નન્દલાલ.
🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
આ પણ જુઓ:
100+ Sad Shayari in Gujarati
100+ Life Quotes in Gujarati
Krishna Quotes in Gujarati
પાવન થાય પાણી એના પગથીયે શીતળ જલધારા,
આકાશગંગા શીશ નમાવે જય હો દ્વારીકા વાળા.
🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 2023 🌹
કહેતો નથી કાનજી જાજુ કાંઈ જગદીશ,
અમ રૈયત ઉપર રીષ માવતરની ના હોય માધવા.
💐 Happy Krishna Janmashtami 💐
દોલત છે આ અનુપમ જે ફકીરી મા મલી છે,
છે એ મારો પરમ સખા જે દ્વારિકા નો ધણી છે…!!
🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
જીવન ના સુર બેસુંરા કેવી રીતે હોઈ શકે,
જ્યારે જીવન રૂપી વાંસળી જ દ્વારિકાધીશ ના હાથ માં હોય…!!
🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏
મોરલી સ્વયં સ્વર ના ફેલાવી સકે,
પ્રાણવાયુ ફૂકનાર કૃષ્ણ જોઈએ.
💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
Janmashtami Shayari in Gujarati
નંદ કે ઘર આનંદ ભયો,
હાથી ઘોડા પાલકી,
જય કન્હૈયા લાલ કી.
🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹
જો હૈ માખન ચોર, જો હૈ મુરલી વાલા,
વહી હૈ હમ સબકે દુઃખ દૂર કરને વાલા.
💐 Happy Janmashtami 2023 💐
એક મોરપંખ ની શોધમાં પહોંચી ગયા અમે વૃંદાવનમાં,
શ્યામ તો મળ્યો નહિ, વહી ગઈ લાગણીઓ પવનમાં.
🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
કોરો નહીં જવા દે તારો સાદ….
કરી તો જો ઠાકર ને યાદ…..!
તૂ સજાવી રાખ જે રથ….
મેહુલીયે અસવાર થઈ આવશે મારો નાથ…!
🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
દ્રારકા થી મોટું કોઈ ગુરુકુલ નથી અને
કૃષ્ણ થી મોટા કોઈ ગુરુ નથી.
💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
આ પણ જુઓ: 100+ Good Morning Quotes in Gujarati
જન્માષ્ટમી ની શુભકામના
આ જન્માષ્ટમી, ચાલો કાન્હા જીના જન્મને ખૂબ આનંદ અને ખુશીઓ સાથે ઉજવીએ. આ શુભ દિવસે તમને અને તમારા પરિવારને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
💞 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 2023 💞
હું પ્રાર્થના કરું છું કે, તમારું જીવન પ્રેમ, સુખ, હાસ્ય અને કૃષ્ણ ના આશીર્વાદોથી ભરેલું રહે.
🌹 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
કૃષ્ણના આશીર્વાદ તમને સારા નસીબ, આરોગ્ય અને સુખ આપે! જય શ્રી કૃષ્ણ!
💐 Happy Krishna Janmashtami 💐
નવ હજાર નવસો નવાણું ચીર નહિ,
જો તું માત્ર રાખે નયનથી નારીની લાજ,
તો લાવ કૃષ્ણ તારું નામ રાખી દઉં.
🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸
તને ચાહવામાં જે મજા છે,
એ અન્ય કોઈને પામવામાં નથી. -કૃષ્ણ
🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷
Radha Krishna Quotes in Gujarati
થયા નહીં એકબીજાના,
તો પણ એકબીજા માટે પ્રીત છે.
કૃષ્ણને રાધા ના મળે,
એ જ તો આ જગતની રીત છે.
🙏 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🙏
રાધા નો કૃષ્ણ ગણો કે યશોદા નો કાનો જે છે એ આ જ છે.
💝 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 💝
કૃષ્ણ ને ક્યાં ગમતું મળ્યું છે કદી,તોય જીવન જીવવાનું હોય,
કર્મના ફળ મળ્યા કૃષ્ણને તોય, એ સમય પર છોડવાનું હોય.
💞 Happy Janmashtami 2023 💞
કેમ કરીને સમજાવું તને હુ મારી ભાષા,
તને કૃષ્ણ ની તો મને રાધા ની આશા.
🌹 કૃષ્ણ જન્માષ્ટમી 2023 🌹
પ્રેમ નો મુકામ છે તારા હાથમાં,
ક્યારેક તુફાન તો ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં,
હાથ જોઈ “રાધા” ને કહ્યું હતું એક જ્યોતિષે,
ભલે તું ગોરી છે પણ એક શ્યામ છે તારા હાથમાં.
💐 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐
રાધાની ઓઢણીએ સોનેરી તારો અને મીરાંના હાથમાં એકતારો,
તાર-તાર વચ્ચે થયો વિવાદ બોલ હવે શ્યામ તારો કે મારો ?
🌷 કૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌷
નોંધ: મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Krishna Janmashtami Wishes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ પાઠવવામાં સરળતા રહે.
આ પણ જુઓ:
100+ Safety Slogan in Gujarati
100+ Mother Quotes in Gujarati
Janmashtami Status in Gujarati
કૃષ્ણ જન્માષ્ટમી ના દિવસે WhatsApp અને Instagram પર ઘણા લોકો ભગવાન ક્રિષ્ના પ્રત્યનો પ્રેમ દર્શાવવા માટે Janmashtami Quotes in Gujarati અથવા Happy Janmashtami Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સુંદર ફુલ સ્ક્રિનનું જન્માષ્ટમી સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.
કૃષ્ણ જન્માષ્ટમી પૂજા મુહૂર્ત
ભગવાન શ્રી કૃષ્ણની 5250 મી જન્મજયંતિ
કૃષ્ણ જન્માષ્ટમી બુધવાર, 6 સપ્ટેમ્બર, 2023 ના રોજ
નિશિતા પૂજાનો સમય – 11:57 PM થી 12:42 AM, 7 સપ્ટેમ્બર
સમયગાળો – 00 કલાક 46 મિનિટ
દહી હાંડી ગુરુવાર, 7 સપ્ટેમ્બર, 2023 ના રોજ
મધ્ય રાત્રિની ક્ષણ – 12:20 AM, સપ્ટેમ્બર 07
ચંદ્રોદય મુહૂર્ત – 10:55 PM કૃષ્ણ દશમી
અષ્ટમી તિથિ શરૂ થાય છે – 06 સપ્ટેમ્બર, 2023 ના રોજ બપોરે 03:37
અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે – 07 સપ્ટેમ્બર, 2023 ના રોજ સાંજે 04:14
રોહિણી નક્ષત્ર શરૂ થાય છે – 06 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 09:20 વાગ્યે
રોહિણી નક્ષત્ર સમાપ્ત થાય છે – 07 સપ્ટેમ્બર, 2023 ના રોજ સવારે 10:25 વાગ્યે
About Janmashtami in Gujarati
કૃષ્ણ જન્માષ્ટમીને ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીને ગોકુલાષ્ટમી, શ્રીકૃષ્ણ જયંતી અને માત્ર જન્માષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં કૃષ્ણ જન્માષ્ટમીને સાતમ-આઠમ તરીકે પણ ઓળખવામાં આવે છે અને દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળમાં કૃષ્ણ જન્માષ્ટમીને અષ્ટમી રોહિણી તરીકે ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી ભગવાન કૃષ્ણના જન્મદિવસની વાર્ષિક ઉજવણી છે અને તે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે.
જન્માષ્ટમી દરમિયાન પૂજવામાં આવતા મુખ્ય દેવ શ્રીકૃષ્ણ છે. જન્માષ્ટમી ભગવાન કૃષ્ણની જન્મજયંતિ હોવાથી, ભગવાન કૃષ્ણનું નાનું બાળક, જે બાલ ગોપાલ અને લાડુ ગોપાલ તરીકે ઓળખાય છે, કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે પૂજા કરવામાં આવે છે.
યુવાન ભગવાન કૃષ્ણ સિવાય, ભગવાન કૃષ્ણના જૈવિક માતાપિતા એટલે કે વાસુદેવ અને દેવકી, ભગવાન કૃષ્ણના પાલક માતાપિતા એટલે કે નંદ અને યશોદા અને ભગવાન કૃષ્ણના ભાઈઓ એટલે કે બલભદ્ર (ભગવાન બલરામ) અને સુભદ્રાની પણ જન્માષ્ટમી પૂજા દરમિયાન પૂજા કરવામાં આવે છે.
સમાપન
મિત્રો હું આશા રાખું છું કે, તમને આમરી આ કૃષ્ણ જન્માષ્ટમીની Happy Krishna Janmashtami Wishes in Gujarati 2023 અથવા Janmashtami Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આપણી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો.