શું મિત્રો તમે પણ ફાધર્સ ડે ના પવિત્ર દિવસે Happy Fathers Day Quotes in Gujarati શોધી રહ્યા છો? જો હા, તો આ લેખ તમને ચોક્કસ મદદરૂપ થશે.
મધર્સ ડે ની જેમ ફાધર્સ ડે પણ દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ વર્ષે ફાધર્સ ડે ની ઉજવણી 18 June 2025 ના રોજ કરવામાં આવશે. આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Fathers Day Wishes in Gujarati આપેલ છે, જે તમને પસંદ આવશે.
હેપી ફાધર્સ ડે
પિતૃ દિવસ માટે અહીં નીચે ખુબજ સરસ Happy Fathers Day Quotes in Gujarati Text, Fathers Day Wishes in Gujarati, Papa Shayari in Gujarati, Father Quotes in Gujarati, Fathers Day Shayari in Gujarati, Fathers Day Messages in Gujarati, Fathers Day Quotes from Daughter in Gujarati અને Fathers Day Status in Gujarati આપેલ છે. ફાધર્સ ડે ના દિવસે તમારી પપ્પા પ્રત્યેની લાગણીઓ ને વ્યક્ત કરવામાં આ ફાધર્સ ડે ની શુભેચ્છાઓ તમને મદદરૂપ થશે.
Fathers Day Quotes in Gujarati
મા ઘરનું ગૌરવ તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે,
મા ની પાસે અશ્રુધારા તો પિતા પાસે સંયમ હોય છે.
💐 Happy Father’s Day 💐
“પાઈ પાઈ ભેગી કરી મારી માટે ખુશી ખરીદતા જોયા છે,
“પિતા” સ્વરૂપે મેં સર્જનહારને જોયા છે”
🌷 ફાધર ડે ની શુભેચ્છા 🌷
જોઈને એમની થાકેલી આંખો અમે બહુ રોયા,
અમારા સપના નાં ભાર જ્યારે પિતાની આંખ માં જોયા.
🙏 ફાધર ડે ની શુભકામના 🙏
મારુ સાહસ, મારી ઈજ્જત, મારુ સમ્માન છે મારા પિતા,
મારી તાકાત, મારી પુંજી, મારી ઓળખ છે મારા પિતા.
❤️ વિશ્વ પિતૃ દિવસની શુભેચ્છાઓ ❤️
પિતા ની હાજરી સુરજ જેવી હોય છે,
સુરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઈ જાય છે.
🌻 હેપી ફાધર્સ ડે 🌻
Fathers Day Messages in Gujarati
પથરાળે મારગ તમે ફૂલડાં વેર્યા,
ને એમ સપનાં ની ભરી અમે ફાંટ
બીજા દિવસો તો આવે ને જાય
આ #ફાધર્સ_ડે હોય બારે માસ
💐 ફાધર્સ ડે ની શુભેચ્છાઓ 💐
પોતાના સપનાઓ અધૂરા મૂકી ને…
આપડા સપનાઓ પૂરા કરવા દોડ મૂકતા પાપા ને હેપી ફાધર્સ ડે…💐
❤️ I Love You Papa ❤️
એને પણ હેપ્પી ફાધર્સ ડે જે વાત વાત માં કહેતાં હોય ચલ ચલ આપને બાપ કો મત શિખા…😂
💐 Happy Father’s Day 2025 💐
ફાધર્સ ડે અને મધર્સ ડે તો બધાં ઉજવો છો,
ક્યારેક “મામા ડે” પણ ઉજવો,
ઇ બિચારાઓને ખાલી મામેરા જ ભરાવ્યાં કરશો?😄
🌸 ફાધર્સ ડે ની શુભકામનાઓ 🌸
લગ્ન પછી પણ બાપની ભેગાં રહેતાં હોય એ બધાંને ફાધર્સ ડે ની શુભેચ્છાઓ…🌷
🙏 હેપી ફાધર ડે 2025 🙏
આ પણ જુઓ:
પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇