[Top 100+] ધનુ રાશી Boy Name in Gujarati List 2024

3.6/5

મિત્રો આપણા ઘરે જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે આપડે બધા તેના નામ ને લઈને ચિંતિત હોઈએ. એટલે તમારી એ ચિંતાને દૂર કરવા માટે આજે હું Dhanu Rashi Boy Name in Gujarati List લઈને આવ્યો છું. કેમ કે, બાળક ને નામ આપવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે.

ધન રાશી અથવા ધનુ રાશી માં કુલ ચાર શબ્દ આવે જેમાં ભ, ફ, ઢ, અને ધ નો સમાવેશ થાય છે. જેમાં ‘ઢ’ શબ્દ પર વધુ નામ ન હોવાથી અમે તમારા માટે ભ, ફ અને ધ ના શબ્દ થી સારું થતા નામ dhanu rashi name boy gujarati ની યાદી બનાવેલ છે.

Dhanu Rashi Boy Name in Gujarati List
Dhanu Rashi Boy Name in Gujarati List

Dhanu Rashi Boy Name in Gujarati

અહીં નીચે ભ, ધ અને ફ ના શબ્દ થી સારું થતા Dhan Rashi boy name in gujarati List ના ત્રણ કોષ્ટક આપેલ છે. જે તમને બાળક નું નામકરણ કરવામાં મદદરૂપ થશે.

Gujarati Name for Boy Starting From B

NoNameSpellingMeaning
1ભુમિતBhumitભૌમિતિક
2ભુવનBhuvanદુનિયા, જગત
3ભૂપતBhupatનૃપ, નૃપતિ, ભૂપ, ભૂપતિ
4ભેરવBheravશિવ, મહાદેવનું એક રુદ્ર રૂપ, કાળભૈરવ
5ભાવિનBhavinએક વિજેતા
6ભૂષણBhushanઅલંકાર, ઘરેણું, દાગીનો
7ભાવદીપBhavdeep—-
8ભાર્ગવBhargavપ્રાચીન ભૃગુ ઋષિનો કોઈ પણ વંશજ
9ભવ્યBhavyaપ્રતિભાવાળું, પ્રભાવશાળી, ગૌરવવાળું
10ભરતBharatભરવું એ, ભરણું,ગૂંથવું
11ભાસ્કરBhaskarસૂર્ય, સૂરજ, ભાનુ, રવિ
12ભૂપેનBhupenરાજા, સમ્રાટ
13ભવદીપBhvdeepહંમેશા ખુશ રહેનાર
14ભૈમિકBhaimik—-
15ભારદ્વાજBhardwajભરદ્વાજ ઋષિના વંશનું
16ભાગ્યેશBhagyeshનસીબના ભગવાન
17ભગીરથBhagirathઇક્ષ્વાકુવંશનો એક પ્રાચીન રાજવી કે જે ગંગા નદીને ભારતવર્ષમાં લાવ્યો હતો.
18ભદ્રેશBhadreshઉમદા ભગવાન, શિવનું એક વિશેષ નામ
19ભૂપેશBhupesh—-
20ભદ્રાયુBhadraayuઋષભયોગી ઋષિએ શિવકવચ આપ્યું હતું
Gujarati Name for Boy Starting From B

આ પણ જુઓ:-

Gujarati Name for Boy Starting From D

NoNameSpellingMeaning
1ધ્યેયDhayeyલક્ષ્યબિંદુ,ગોલ,ધ્યાન કરવા જેવું
2ધૈર્યDhairyaધીરજ, ખામોશી
3ધ્રુવિલDhruvil—-
4ધ્રુવDhruvસ્થિર, અચળ, નિશ્ચળ
5ધ્યાનDhyanચિંતન,ખ્યાલ,વિચાર
6ધરણાતDharanat—-
7ધવલDhavalધોળા રંગનું,નિર્મળ, સ્વચ્છ
8ધ્રુવિનDhruvinમહાન વ્યક્તિ
9ધનેશDhaneshધનિક,પૈસાદાર
10ધર્મેશDharmesh—-
11ધ્રુવાંગDhruvang—-
12ધર્મજDharmajએ નામનો એક બુદ્ધ
13ધીરેનDhiren સૌમ્ય અને બુદ્ધિશાળી
14ધૈર્યશીલDhairyashilહિંમત અને ધૈર્યની મૂર્તિ
15ધૈવીકDhaivikસારી તાકાત
16દ્યક્ષDhyakshભગવાન
17દક્ષેષDaksheshભગવાન શિવનું એક વિશેષ નામ
18ધનંજયDhananjayશ્રીમંત, પૈસાદાર
19ધનાર્જનDhanarjanપૈસા કમાનાર
20ધનુષDhanushયોદ્ધા, હાથમાં ધનુષ્ય રાખીને
21ધનુર્ધરાDhanurdharaધનુષ ધારણ કરનાર
22ધનેશ્વરDhaneshvarસંપત્તિના ભગવાન
23ધર્માંશDharmanshધાર્મિક ભાગ
24ધ્રુશીલDhrushilમોહક, આકર્ષક
25ધીરજDheerajધૈર્યવાન, ધીરજવાળું
26ધાર્મિકDharmikલાભકારક, પરોપકારી
Gujarati Name for Boy Starting From D

Gujarati Name for Boy Starting From F

No Name Spelling Meaning
1ફૈઝાનFaizan શાસક, ઉદારતા, વિપુલતા, લાભ
2ફૈયાઝFaiyaz કલાત્મક, રસવૃત્તિવાળું
3ફેજલFejal —-
4ફરમાનFarman—-
5ફારુકFaaruk —-
6ફાલગુનFalgun ભગવાન અર્જુનનું બીજું નામ,
7ફૈઝલFaizal —-
8ફેજાનFejaan —-
9ફરાનFaran —-
10ફરવાશFravashપાલક દેવદૂત
11ફરાઝFaraz —-
12ફજલFajal —-
13ફરહાદFarhad સુખ, શાહનામનું એક પાત્ર
14ફાગુનFagun વસંત ઋતુ નો પવિત્ર મહિનો
15ફહેઝાનFahezan —-
16ફનીશ્વરFanishwarસર્પોનો ભગવાન
17ફિઝાFizaપવન, સમીર
18ફયાઝFayazખૂબ ઉદાર, અત્યંત દયાળું
Gujarati Name for Boy Starting From F

આ પણ જુઓ:-

બાળકનું નામકરણ કરવાનું કાર્ય સામાન્ય રીતે માતા-પિતા કરે છે. યાદ રાખો! નામ ફક્ત જન્મદિવસ માટે નથી તે જીવન માટે છે. કેટલાક લોકો કહે છે કે, બાળકોના વિકાસ અને વ્યક્તિત્વ પર નામોની હકારાત્મક અને નકારાત્મક રીતે નોંધપાત્ર અસર પડતી હોય છે.

જો તમે પણ ગર્ભવતી છો અને તમારા બાળકના નામ વિશે વિચારી રહ્યા છો, તો આ નામો Dhan rashi gujarati name boy ની સૂચિ આધુનિક તેમજ અનન્ય છે.


How to choose baby name

બાળકનો જન્મ થાય તે પહેલાં જ આખું કુટુંબ માતા-પિતા સાથે, નાના મહેમાનનું નામ વિચારવાનું શરૂ કરે છે. દરેક માતાપિતા તેમના બાળકને સૌથી સુંદર અને અનોખા નામ આપવા માંગે છે. મિત્રો નીચે એક સરસ બાળકનું નામ કઈ રીતે પસંદ કરવું તેનો વિડિઓ આપેલ છે.

જો તમે અહીં આ વિડિઓ માં જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખશો, તો પછી તમે ચોક્કસપણે તમારા બાળકનું શ્રેષ્ઠ નામ Dhanu Rashi Boy Name in Gujarati Language માં પસંદ કરી શકશો.

નિષ્કર્ષ

મને આશા છે કે, તમને આમારી આ Dhanu Rashi Boy Name in Gujarati List પોસ્ટ પસંદ આવી હશે. અને હા આવી અવનવી પોસ્ટ નો આનંદ માણવા માટે અમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.


Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો