ટોક ટુ મી નો અર્થ શું છે? Talk to me Meaning in Gujarati

5/5

મિત્રો, આજના આ લેખમાં તમે Talk to me Meaning in Gujarati નો અર્થ શું થાય છે એ શીખશો. સાથે જ આપણે Talk To Me ના થોડા વાક્ય પ્રયોગ પણ જોશું.

Talk to me Meaning in Gujarati
Talk to me Meaning in Gujarati

Talk to me Meaning in Gujarati

Talk to me નો ગુજરાતીમાં અર્થ “મારી સાથે વાત કર” થાય છે. જયારે તમારે કોઈની સાથે વાત કરવી હોય, ત્યારે તમે તેને કહી શકો છો.

ગુજરાતીમાં Talk to me નો ઉચ્ચાર “ટૉક ટૂ મી” થાય છે.

Talk to me નો વાક્યમાં ઉપયોગ

Talk to me
મારી સાથે વાત કર

Don’t talk to me
મારી સાથે વાત ના કર

I want to talk to you
હું તારી સાથે વાત કરવા માંગું છું

I am not talking with you
હું તમારી સાથે વાત નથી કરતો

Please talk to me
કૃપા કરીને મારી સાથે વાત કરો

Talk to him
તેની સાથે વાત કરી લે

Never talk to me
મારી સાથે ક્યારેય વાત કરશો નહીં

I talk to him
હું તેની સાથે વાત કરું છું

Can you talk to me?
શું તમે મારી સાથે વાત કરી શકો છો?

I am talking to you
હું તમને વાત કરી રહ્યો છું

talk to me about your day.
તમારા દિવસ વિશે મારી સાથે વાત કરો.

Don’t be shy, talk to me about your interests.
શરમાશો નહીં, તમારી રુચિઓ વિશે મારી સાથે વાત કરો.

Talk to me about your favorite movies or TV shows.
તમારી મનપસંદ મૂવી અથવા ટીવી શો વિશે મારી સાથે વાત કરો.

આ પણ જુઓ:

ગુજરાતી અર્થ સાથે કેટલાક શબ્દો

  • Talk – વાત
  • To – થી, તરફ
  • Me – મને
  • Can – કરી શકવું
  • Want – જોઈએ
  • you – તમે
  • Please – મહેરબાની કરીને
  • Him – તેને
  • Never – ક્યારેય નહીં
  • Him – તેને

ટોક ટુ મી નો અર્થ શું છે?

અહીં નીચે એક વિડિયો આપેલ છે જેમાં તમે “ટોક ટુ મી” નો ગુજરાતી માં અર્થ સમજશો અને તેની સાથે Talk to me નું pronunciation પણ શિખશો. એટલે કે, તમે Talk to me means in Gujarati ની સાથે-સાથે એ પણ શિખશો કે Talk to me ને કેવી રીતે બોલાય.

Talk to me Meaning in Gujarati

Conclusion

મિત્રો આશા રાખું છું કે, તમને અમારી આ Talk to me Meaning in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment કરી જણાવી શકો છો. અને હા, અંગ્રેજી શબ્દો ના ગુજરાતીમાં અર્થ જાણવા માટે આમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.


Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો