મિત્રો, શું પણ તમે Occupation Meaning in Gujarati જાણવા માગો છો? જો હા, તો તમે યોગ્ય સ્થાન પર આવ્યા છો. આજે આ પોસ્ટ માં તમને ઓક્યુપેશન નો અર્થ તો જાણવા મળશેજ પણ સાથે-સાથે તમને ઓક્યુપેશન વિશે વિગતવાર માહિતી પણ મળશે.
Occupation Meaning in Gujarati
Occupation એક અંગ્રેજી શબ્દ છે, જેનો ગુજરાતીમાં અર્થ “વ્યવસાય” થાય છે.
એકંદરે, “ઑક્યુપેશન” શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે વ્યક્તિની નોકરી અથવા વ્યવસાયનું વર્ણન કરવા માટે થાય છે, પરંતુ તે અન્ય પ્રકારની પ્રવૃત્તિઓ અથવા ઘટનાઓનો પણ ઉલ્લેખ કરી શકે છે.
Occupation ના અન્ય સમાનાર્થી શબ્દો
- ધંધો-રોજગાર
- નોકરી
- કબજો
- ભોગવટો
Occupation શબ્દનો ઉપયોગ
“ઑક્યુપેશન” શબ્દનો ઉપયોગ કયા સંદર્ભમાં થાય છે તેના આધારે તેના થોડા અલગ અર્થો પણ હોઈ શકે જેમ કે,
વ્યક્તિની નોકરી અથવા વ્યવસાય: આ કોઈ કામ અથવા રોજગારનો સંદર્ભ આપે છે કે જેમાં વ્યક્તિ આજીવિકા મેળવવા અથવા કારકિર્દી બનાવવા માટે વ્યસ્ત રહે છે.
કોઈ સ્થાન પર નિયંત્રણ અથવા કબજો લેવાની ક્રિયા, ખાસ કરીને લશ્કરી દળ દ્વારા: આનો ઉપયોગ સામાન્ય રીતે લશ્કરી આક્રમણ અથવા દળ દ્વારા કોઈ પ્રદેશ પર કબજો કરવાનો સંદર્ભ આપે છે.
કોઈનો સમય વિતાવવાની અથવા કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાની રીત: આનો સંદર્ભ હોઈ શકે છે કે વ્યક્તિ પોતાનો ખાલી સમય કેવી રીતે વિતાવે છે, જેમ કે કોઈ શોખ અથવા મનોરંજન.
આ પણ જુઓ:
- I Love You Meaning in Gujarati
- Talk to me Meaning in Gujarati
- Whatsapp Love Chat Screenshots
- Dwarkadhish Quotes in Gujarati
ઓક્યુપેશન નો અર્થ શું છે?
અહીં નીચે એક વિડિયો આપેલ છે જેમાં તમે ઓક્યુપેશન નો ગુજરાતી માં અર્થ સમજશો અને તેની સાથે Occupation નું pronunciation પણ શિખશો. એટલે કે, તમે occupation means in Gujarati ની સાથે-સાથે એ પણ શિખશો કે Occupation ને કેવી રીતે બોલાય.
Conclusion
મિત્રો આશા રાખું છું કે, તમને અમારી આ occupation meaning in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment કરી જણાવી શકો છો. અને હા, અંગ્રેજી શબ્દો ના ગુજરાતીમાં અર્થ જાણવા માટે આમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.