ફ્રેન્ડશીપ ડે 2025: Quotes, Wishes, Shayari, Message, and Status in Gujarati

5/5

શું મિત્રો તમે પણ ફ્રેન્ડશીપ ડેના પવિત્ર દિવસે Happy Friendship Day Quotes in Gujarati શોધી રહ્યા છો? જો હા, તો આ લેખ તમને ચોક્કસ મદદરૂપ થશે.

મિત્રો, આમ તો ફ્રેન્ડશીપ ડેની ઉજવણી વિવિધ દેશોમાં જુદી-જુદી તારીખે થાય છે. પરંતુ ભારત જેવા કેટલાક દેશો માં ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરે છે. આ વર્ષે મિત્રતા દિવસની ઉજવણી રવિવારે, 3 ઓગસ્ટ 2025 ના રોજ કરવામાં આવશે. અહીં અમે તમારા પ્રેમાળ મિત્રો માટે કેટલાક Happy Friendship Day Wishes in Gujarati અને Friendship Quotes in Gujarati રજૂ કર્યા છે, જે તમને પસંદ આવશે.

હેપી ફ્રેન્ડશીપ ડે

ફ્રેન્ડશીપ ડે માટે અહીં નીચે ખુબજ સરસ Happy Friendship Day Quotes in Gujarati, Friendship Day Wishes in Gujarati, Friendship Shayari in Gujarati, Friendship Day Message in Gujarati, Dosti Shayari in Gujarati, Friendship Quotes in Gujarati, દોસ્તી શાયરી અને Friendship Day Status in Gujarati આપેલ છે. જે તમને ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Friendship Day Quotes in Gujarati

એકલતાનું ઔષધ શોધાય તો ઠીક છે.
બાકી તો મિત્ર જેવો બીજો કોઈ મલમ નથી…
💞 હેપી ફ્રેન્ડશીપ ડે મિત્ર 💞

દોસ્તી ની તો કંઈ વ્યાખ્યા હોતી હશે…?
હાથ ફેલાવીએ ને હૈયુ આપી દે, એ મિત્ર….!
💐 Happy Friendship Day 💐

કુંડળી મળે કે ના મળે પણ કાંડ એક સરખા મળે એજ મિત્રતા.
🌷 મિત્રતા દિવસ ની શુભેચ્છા 🌷

Friendship Day Quotes in Gujarati
Friendship Day Quotes in Gujarati

ભગવાન જેને લોહી નાં સંબંધ થી બાંધવા નુ ભૂલી જાય છે ને…. એને “મિત્ર” બનાવી દે છે…
💐 મારા સાવજ જેવા બધા મિત્રોં ને મિત્રતા દિવસ ની હાર્દિક શુભકામના 💐

અધર્મ મેં ભી ધર્મ થા જબ કૌરવો કે સાથ ખડા કર્ણ થા.
👬 હેપી ફ્રેન્ડશીપ ડે 👬

Friendship Day Wishes in Gujarati

કૃષ્ણ-સુદામા જેવી ભાઇબંધી બધા ને મળે એવી મિત્રતા દિવસ ની શુભકામના.
💐 Happy Friendship Day 2025 💐

મિત્રોએ મને સારા અને ખરાબ સમયમાં મને સાથ આપ્યો છે એવા મારા જીગરજાન દોસ્તો ને મિત્રતા દિવસ ની દિલથી શુભકામનાઓ…💝

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી,
અને આપણા સબંધમાં કેવી સુંદરતા આપી.
દુનિયામાં લોહીના સબંધ પણ છળી જાય છે,
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી.
🌸 ફ્રેન્ડશીપ ડે ની શુભકામનાઓ 🌸

Friendship Day Wishes in Gujarati
Friendship Day Wishes in Gujarati

જ્યારે સામે વાળો મિત્ર માનસિક રીતે તૂટી જાય ત્યારે જોડે ઊભા રહી ખડખડાટ હસાવી શકે એ જ છે સાચો મિત્ર.
🌹 ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ 🌹

એક બીજા ના સંપકઁ માં,
રહેવાનુ મન થાય એજ દોસ્તી…
🌷 મારા બધા મિત્રો ને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છાઓ 🌷

Friendship Day Message in Gujarati

આ ફ્રેન્ડશીપ ડે પર ચાલો એક બીજાને સમર્થન આપીએ, એકબીજામાં વિશ્વાસ કરીએ અને એક બીજાને વધુ સારી રીતે પ્રોત્સાહિત કરીએ.
💐 Happy Friendship Day 💐

ફ્રેન્ડશીપ ડે એટલે,
જો કોય ને મેસેજ કરતા અચકાતા હોય તો મેસેજ કરી દેવાનો મોકો…
🌸 ફ્રેન્ડશીપ ડે ની શુભકામના 🌸

આ વખતે #ફ્રેન્ડશીપ ડે# પર પોતાની/પોતાના ફ્રેન્ડને ફ્રેન્ડશીપ બેલ્ટ સાથે ગુલાબ ના આપતા ગુલાબનો છોડ આપવો.
(બોધ:વૃક્ષ વાવો વરસાદ લાવો સપનું વહેલુ સાકાર થશે)
🌹 ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છા 🌹

Friendship Day Message in Gujarati
Friendship Day Message in Gujarati

મિત્રતા ના માપદંડ ના હોય
સમય આવ્યે સહલાવી, સંભાળવી, સાચવવી
સુધારવી, ઠપકારવી અને કેળવવી પડે.
🌷 મિત્રતા દિવસ ની શુભેચ્છા 🌷

વહેલી સવારે,ખરા બપોરે,સમી સાંજે કે,રાત્રીના પણ તમને કોઈ યાદ કરીને એકાદ સંદેશ મોકલે તો માનજો કે તમે દુનિયા ના સૌથી ભાગ્યશાળી વ્યકતિ છો કેમ કે, આ છલોછલ સ્વાર્થ થી ભરેલી દુનિયા મા હજી કોઈ છે જે તમને નિસ્વાર્થ ભાવે યાદ તો કરે છે.
🙏 મિત્રતા દિવસ ની શુભકામના 🙏

Friendship Shayari in Gujarati

જેની સામે એક ખોબો દુઃખ ઠાલવો
અને સુખ નો એક કોથળો ભરાઈ જાય તેનું નામ જ મિત્ર.
💞 હેપી ફ્રેન્ડશીપ ડે મિત્ર 💞

કિતાબ-એ-દિલ કા કોઈ ભી પત્તા ખાલી નહિ હોતા,
દોસ્ત વહાઁ ભી હાલ પઢ લેતે હૈં, જહાં કુછ ભી લિખા નહીં હોતા.
👬 હેપી ફ્રેન્ડશીપ ડે 2025 👬

જ્યારે મિત્ર સાથે ” હા ભાઈ ,મારો ભાઈ, મા ભાઈ ” જેવા સંબંધ થઈ જાય એ જ પાકી મિત્રતા.
💐 મારા બધા મિત્રો ને ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છાઓ 💐

Friendship Shayari in Gujarati
Friendship Shayari in Gujarati

દોસ્તી કભી ખાસ લોગો સે નહીં હોતી,
જિનસે હો જાતી હૈ વહી લોગ ખાસ બન જાતે હૈ.
💝 Happy Friendship Day 💝

ધોકા ખાવામાં પણ ભાગ પડાવે ને એજ સાચો મિત્ર…
🌸 ફ્રેન્ડશીપ ડેની શુભકામનાઓ 🌸

Friendship Quotes in Gujarati

૧ સારું પુસ્તક ૧ સારા મિત્ર બરાબર છે.
પણ ૧ સારો મિત્ર ૧૦૦ પુસ્તકો બરાબર છે..
🌹 ફ્રેન્ડશીપ ડેની શુભેચ્છાઓ 🌹

તમારા ઘરે જેનું નામ પડે અને તમારી બૈરી ને પોતાની સૌતન જેવું લાગે એ સાચો મિત્ર. 😜
👬 હેપી ફ્રેન્ડશીપ ડે 👬

મિત્રતા તો ગાંડા સાથે કરાય વધારે સમજદાર સમય પર કામ નથી આવતા.
🌷 મિત્રતા દિવસ ની શુભેચ્છાઓ 🌷

Friendship Quotes in Gujarati
Friendship Quotes in Gujarati

એવુ નથી હોતું કે,
જે મિત્ર નાનપણ માં મળે…
એ જ પાકા મિત્ર હોય … પણ
જે મિત્ર ને મળીને નાનપણ મળી જાય
એ જ સાચો મિત્ર…
🙏 મિત્રતા દિવસ ની શુભકામનાઓ 🙏

મિત્રતા એટલે વાત વિનાની વાતો,
અને નાત વગરનો નાતો !!
💞 હેપી ફ્રેન્ડશીપ ડે મિત્રો 💞

Dosti Shayari in Gujarati

દોસ્તી ચોકલેટ જેવી છે,
ગમે તેટલી ખાઓ તો પણ,
સબંધ માં મીઠાશ રહે…
💐 Happy Friendship Day 2025 💐

ચાંદ કી દોસ્તી, રાત સે સુબહ તક.
સુરજ કી દોસ્તી, દિન સે શામ તક.
હમારી દોસ્તી, પહેલી મુલાકાત સે આખરી સાંસ તક.
🌸 ફ્રેન્ડશીપ ડે ની શુભકામના 🌸

કયારેય સમય સાથે લેવા દેવા નાં હોય પરંતુ તમે કહ્યું પણ નાં હોય કે જરૂર છે ને છતાંય સમય પર પહોંચી જાય એ જ સાચો મિત્ર.
💝 ફ્રેન્ડશીપ ડે ની શુભેચ્છાઓ 💝

Dosti Shayari in Gujarati
Dosti Shayari in Gujarati

કોઈ પણ સ્વાર્થ વગર કોઈની જીંદગીમાં આપણું મહત્વ હોવુ, એજ મિત્રતા…
👬 હેપી ફ્રેન્ડશીપ ડે 👬

મિલ જાતા હૈ દો પલકા સુકૂન, ચંદ યારો કી બંદગી મેં.
વરના પરેશા કોન નહીં, અપની-અપની જીંદગી મેં.
💞 હેપી ફ્રેન્ડશીપ ડે યારો 💞

આ પણ જુઓ:

100+ Life Quotes in Gujarati
100+ Good Morning Quotes in Gujarati
100+ Condolence Message in Gujarati

Friendship Day Status in Gujarati

ફ્રેન્ડશીપ ડેના દિવસે WhatsApp, Instagram, અને Facebook માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ Happy Friendship Day Status in Gujarati આપેલ છે. એક વાર જરૂર થી જુઓ તેમાં એક સુંદર Friendship Day Quotes in Gujarati આપેલ છે.

Friendship Day Status in Gujarati

About Friendship Day in Gujarati

મિત્રતા દિવસ ‘ફ્રેન્ડશીપ ડે’ તરીકે વધુ પ્રખ્યાત છે. ફ્રેન્ડશીપ ડે એ વિશ્વભરમાં ઉજવાતો વાર્ષિક કાર્યક્રમ છે. તે બે વ્યક્તિઓ વચ્ચે મિત્રતાના બંધનની ઉજવણી છે. તેનું ફોર્મેટ કેટલાક અન્ય આંતરરાષ્ટ્રીય તહેવારો જેમ કે મધર્સ ડે અને ફાધર્સ ડે જેવું જ છે. આ દિવસે મિત્રો એકબીજા માટે તેમના વિચારો શેર કરે છે અને એકબીજાના મહત્વ અને તેમના જીવનમાં હાજરીને સ્વીકારે છે. દિવસને યાદગાર અને ખાસ બનાવવા માટે મિત્રો ભેટ અને શુભેચ્છા કાર્ડ આપે છે અને સાથે સમય વિતાવે છે.

92 મા મિત્રતા દિવસની ઉજવણી

  • USA અને ભારતીય ઉપખંડમાં, ફ્રેન્ડશીપ ડે ઓગસ્ટના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે.
  • 2011 માં, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાએ 30 જુલાઈને સત્તાવાર આંતરરાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે જાહેર કર્યો.
  • યુનાઇટેડ નેશન્સે વિન્ની – ધ પૂહને વિશ્વની મિત્રતાના દૂત તરીકે નામ આપ્યું.
  • ફ્રેન્ડશિપ ડે ઘણી સંસ્કૃતિઓમાં શાંતિને પ્રોત્સાહન આપવા માટે મિત્રતાની ભૂમિકાને પ્રોત્સાહન આપે છે.

ફ્રેન્ડશીપ ડે એટલે મિત્રતાના બંધનની ઉજવણી, તમારા મિત્ર ના પક્ષ માં રહેવાનો સંકલ્પ લો પછી ભલે ગમે તે થાય. અને તેઓએ તમારા માટે જે કર્યું છે તે માટે તેમનો આભાર માનો. મિત્ર તમારી મદદ કરવા માટે હંમેશા તમારી આસપાસ હોય છે. જ્યારે તમારે તેમની સૌથી વધુ જરૂર હોય ત્યારે તમને ટેકો આપે છે. આ ખાસ પ્રસંગે, તમારા મિત્રોને જણાવો કે તેઓ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે. તેથી તમારે મિત્રતા દિવસે તમારા બધા મિત્રોને યાદ કરવા જ જોઈએ.

મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી ફ્રેન્ડશીપ ડે ની આ Happy Friendship Day Quotes in Gujarati અને Dosti Shayari in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આપણી વેબસાઇટ oceanofjobs.in પર હું આવીજ તહેવારોને લગતી Quotes અને Wishes ની પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.


2 thoughts on “ફ્રેન્ડશીપ ડે 2025: Quotes, Wishes, Shayari, Message, and Status in Gujarati”

Leave a Comment

x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો