હેપ્પી દેવ દિવાળી 2023: Wishes, Quotes, Message, and Status in Gujarati

5/5

દેવ દિવાળી એ ભારતના ઉત્તર પ્રદેશ, વારાણસીમાં ઉજવવામાં આવતા કાર્તિક પૂર્ણીમાનો તહેવાર છે. તે હિન્દુ મહિનાના કાર્તિક મહિનાની પૂર્ણિમા પર આવે છે અને દિવાળી પછીના પંદર દિવસ પછી ઉજવાય છે. આ વર્ષે, દેવ દિવાળી 26 નવેમ્બર ને રવિવાર ના રોજ ઉજવવામાં આવશે. દેવ દિવાળી 2023 ના પવિત્ર તહેવાર નિમિત્તે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ Happy Dev Diwali Wishes in Gujarati અને Dev Diwali Quotes in Gujarati લાવ્યો છું.

દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

દેવ દિવાળી 2023

મિત્રો દેવ દિવાળી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Dev Diwali Wishes in Gujarati Language, Dev Diwali Quotes in Gujarati, Dev Diwali Message in Gujarati, Dev Diwali Shayari in Gujarati, Dev Diwali Poem in Gujarati અને Dev Diwali Status in Gujarati આપેલ છે. જે તમને દેવ દિવાળીની શુભેચ્છા પાઠવવા માટે મદદરૂપ થશે.

Dev Diwali Wishes in Gujarati

આ દેવદિવાળી આપ સૌના માટે સુખ, શાંતિ, સમૃધ્ધિ, અને સ્વાસ્થ સભર બની રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના…
💐 દેવ દિવાળી ની શુભકામનાઓ 💐

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા ‘ દેવ દિવાળી ‘ ની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ…
🌷 Happy Dev Diwali 🌷

દિવાળીના લાખો દીવડાઓ તમારા જીવનને ખુશીઓ,
આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તમને અને તમારા પરિવારને 💐 દેવ દિવાળીની ખૂબજ શુભકામનાઓ 💐

આશા છે કે, રોશનીનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે, તમારા ઘર અને હૃદયને શાંતિ મળે. મારા તરફથી તમને અને તમારા પરિવાને Happy Dev Diwali 2023🙏

આશા છે કે અજવાળાનો આ તહેવાર તમારા જીવનમાં
શાંતિ, સંતોષ અને આનંદ લાવશે જે આ વર્ષ દરમ્યાન
અને આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
✨ દેવ દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ ✨

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati

Dev Diwali Quotes in Gujarati

આ દેવ દિવાળી તહેવાર તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે.
મારા તરફથી તમને અને તમારા પરિવાર ને દેવ દિવાળી ની શુભેછાઓ 💐

ભગવાન વિષ્ણુની આસ્થાના પાવન પર્વ દેવઉઠી એકાદશી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા.
🌷 દેવ દિવાળી ની શુભેચ્છાઓ 🌷

આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા ‘ દેવ દિવાળી ‘ ની આપને અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ…
💝 દેવ દિવાળી 2023 ની શુભકામનાઓ 💝

શાંતિ, સમૃદ્ધિ, અને પ્રેમ હંમેશાં તમારી પાછળ આવે.
🌷 Happy Dev Diwali 2023 🌷

દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે શાંતિ,
સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય અને ભવ્ય સફળતા.
🌹 હેપી દેવ દિવાળી 🌹

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇


Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો