ગાંધી જયંતી 2025: Quotes, Wishes, Suvichar and Status in Gujarati

Mahatma Gandhi Quotes in Gujarati

તમે ટીકાઓ કરો કે વખાણ કરો… તમે ગાંધીજી ને ઇગ્નોર તોં નહીં જ કરી શકો.
રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધી બાપુને જન્મદિવસે કોટી કોટી વંદન 🙏

ક્ષમા એ બહાદુરનો ગુણ છે, કાયરનો નહીં. નબળા ક્યારેય માફ કરી શકતા નથી. ક્ષમા એ બળવાનનું લક્ષણ છે.

હું મરવા માટે તૈયાર છું પણ એવું કોઈ કારણ નથી કે જેના લીધે હું મારવા તૈયાર થઈ જાવ. -મહાત્મા ગાંધી

જેઓ પોતે કાઇ કરી શકતા નથી તેઓ બીજાની નિંદા કરે છે. -મહાત્મા ગાંધી

હું કોઈ કામ પ્રાર્થના વગર કરતો જ નથી. જેમ શરીર ને ભોજન અનિવાર્ય છે તેમ આત્મા ને પ્રાર્થના અનિવાર્ય છે. -મહાત્મા ગાંધી

Mahatma Gandhi Quotes in Gujarati
Mahatma Gandhi Quotes in Gujarati

Gandhi Jayanti Shayari in Gujarati

સત્ય અહિંસા કે થે વો પૂજારી,
કભી ના જિસને હિમ્મત હારી.
સૌપ દી હમે આઝાદી,
જનજન હૈ જિસકા આભારી.
🌻 હેપી ગાંધી જયંતી 2025🌻

ઈશ્વર એ નિરાકાર છે આથી તેના દર્શન એ આંખ થી નહીં પરંતુ શ્રદ્ધા થી થાય છે. -મહાત્મા ગાંધી
🌸 ગાંધી જયંતી ની શુભકામનાઓ 🌸

જીતને લોગ ગાંધી કે ખિલાફ બોલ રહે હૈ,
સબ ઉનકી તસ્વીર જેબ મેં લિએ ઘુમ રહે હૈ.
💐 ગાંધી જયંતી હાર્દિક શુભકામનાઓ 💐

અહિંસાનો અર્થ એ છે કે ઈશ્વર પર ભરોસો રાખવો. -મહાત્મા ગાંધી
🌹 ગાંધી જયંતી હાર્દિક શુભેચ્છાઓ 🌹

જેમના માં નમ્રતા નથી તેઓ વિદ્યા નો સદુપયોગ નથી કરી શકતા. -મહાત્મા ગાંધી
🙏 ગાંધી જયંતી ની શુભકામના 🙏

શાયરી ના ગ્રુપમાં જોડાવા:- Click Here

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇


Leave a Comment