“What” એક ખૂબ જ સામાન્ય શબ્દ છે જેનો વારંવાર ઉપયોગ થાય છે પરંતુ ઘણા લોકો તેના ગુજરાતીના બધા અર્થ નથી જાણતા. આજના આ લેખમાં તમે What Meaning in Gujarati નો અર્થ શું થાય છે એ શીખશો. સાથે જ આપણે What ના થોડા વાક્ય પ્રયોગ પણ જોશું.
What Meaning in Gujarati
What શબ્દનો ગુજરાતીમાં અર્થ “શું, કર્યું, કોઇ પણ, કોણ, કઈ વસ્તુ, કે પ્રશ્નાર્થક સર્વનામ” થાય છે. “What” એક સર્વનામ છે જેનો ઉપયોગ કોઈ વસ્તુ વિશે પૂછપરછ અથવા પૂછવા માટે થાય છે.
What નો ઉપયોગ ઘણીવાર માહિતી, સ્પષ્ટતા અથવા પુષ્ટિની વિનંતી કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, “What time is it?” અથવા “What is your name?” કેટલાક કિસ્સાઓમાં, આશ્ચર્ય, મૂંઝવણ અથવા અવિશ્વાસ વ્યક્ત કરવા માટે “What” નો ઉપયોગ ઉદ્ગાર તરીકે પણ થઈ શકે છે.
ગુજરાતીમાં What નો ઉચ્ચાર “વૉટ” થાય છે.
What નો વાક્યમાં ઉપયોગ
What meaning in Gujarati ને વધુ સારી રીતે સમજવા માટે નીચે આપેલા વાક્યોના ઉદાહરણ વાંચો. આ વાક્યોમાં What શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા વાક્યોના ગુજરાતી અનુવાદ પણ કરવામાં આવ્યા છે.
- What is your name?
- તમારું નામ શું છે?
- What time is it?
- કેટલા વાગ્યા છે?
- What did you say?
- તમે શું બોલિયા?
- Please tell me what I should do first.
- કૃપા કરીને મને કહો કે મારે પહેલા શું કરવું જોઈએ.
- What do you need?
- તમારે શું જોઈએ છે?
- What is the meaning of this word?
- આ શબ્દનો અર્થ શું છે?
- What should I do?
- મારે શું કરવું જોઈએ?
- What did Raj get?
- રાજને શું મળ્યું?
- What’s the most famous city in the world?
- વિશ્વનું સૌથી પ્રખ્યાત શહેર કયું છે?
- What time do you get up every day?
- તમે દરરોજ કેટલા વાગ્યે ઉઠો છો?
આ પણ જુઓ:
What નો અર્થ શું છે?
અહીં નીચે એક વિડિયો આપેલ છે જેમાં તમે વૉટ નો ગુજરાતી માં અર્થ સમજશો અને તેની સાથે જ What ને ગુજરાતી ભાષા માં કઇરીતે બોલાય એ પણ શીખશો.
FAQs
For what meaning in Gujarati
for what શબ્દનો ગુજરાતીમાં અર્થ “શેના માટે” થાય છે.
So what meaning in Gujarati
so what શબ્દનો ગુજરાતીમાં અર્થ “તો શું” થાય છે.
What’s up meaning in Gujarati
what’s up શબ્દનો ગુજરાતીમાં અર્થ “શું છે” થાય છે.
નિષ્કર્ષ
મિત્રો આશા રાખું છું કે, તમને અમારી આ What Meaning in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment કરી જણાવી શકો છો. અને હા, અંગ્રેજી શબ્દો ના ગુજરાતીમાં અર્થ જાણવા માટે આમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.