આજે તો મિત્રો હું તમારા માટે Diku Love Shayari Gujarati લઈને આવ્યો છું. જે તમે તમારી દીકુ ને મોકલી ને તેના હોઠો પર એક મધુર સ્મિત 😊 લાવી શકો અને તેનું દિલ પણ જીતી શકો છો. કેમકે વ્યવસાય હોય કે પછી પ્રેમ ગુજરાતી તો ભુક્કા જ બોલાવી દે સાચું ને. Top 10+ Diku Love Shayari…