શિક્ષક દિન 2022: Quotes, Wishes, Shayari, Suvichar and Status in Gujarati

1.5/5 - (11 votes)

શિક્ષક દિનની શુભેચ્છાઓ

પ્રિય શિક્ષક, તમારા માર્ગદર્શન અને ડહાપણ વિના, હું અત્યારે જ્યાં છું ત્યાં ન હોત!

💐 શિક્ષક દિવસની શુભેચ્છાઓ 💐

શિક્ષણ જગતમાં એક આગવિ કાર્યશૈલી જગાડનાર ડો રાધાકૃષ્ણ સર્વપલ્લી જેમના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઓળખાઈ છે.

🌹 દરેકને શિક્ષક દિનની શુભેચ્છા 🌹

આ શિક્ષક દિન પર મારા તમામ શિક્ષકો ને છેલ્લીપાટલી ના વિધ્યાર્થીના સાક્ષાત નમન સ્વીકારજો.

🌻 હેપી ટીચર્સ ડે 🌻

શિક્ષક દિનની શુભેચ્છાઓ
શિક્ષક દિનની શુભેચ્છાઓ

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજીની જન્મજયંતી અને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.🌷

શિક્ષક એવી વ્યક્તિ છે જે, આજીવન વિદ્યાર્થીઓના આત્માનું પોષણ કરે છે.

🙏 તમામ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામનાઓ 🙏

“ગુરુ” તો તે છે કે જે, આપણા જીવન ને “પૂર્ણ” બનાવે છે. બધાજ ગુરૂજનોને કોટી કોટી વંદન.

💐 શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ 💐

નોંધ: મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Teachers Day Quotes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી ટીચર્સ ડે ની શુભેચ્છાઓ પાઠવવામાં સરળતા રહે.

Teachers Day Status in Gujarati

ટીચર્સ ડેના દિવસે સોશ્યલમીડિયા માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ ફુલ સ્ક્રિનનું Happy Teachers Day Status in Gujarati આપેલ છે. એક વાર જરૂર થી જુઓ ચોક્કસ પસંદ આવશે.

Teachers Day Status in Gujarati

About Teachers Day in Gujarati

શિક્ષકોને માન આપવા માટે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોના મહત્વનો ઉલ્લેખ કરે છે, જે રાષ્ટ્રનું ભવિષ્ય છે. શિક્ષકો સમાજના સૌથી મહત્વના અંગોમાંથી એક છે. શિક્ષક વિદ્યાર્થીઓ અને યુવાનોને સારા સ્વરૂપમાં ઘડે છે. આ રીતે, દેશના ભવિષ્યને ઘડનારા શિક્ષકોને શિક્ષક દિન પર સન્માનિત કરવામાં આવે છે.

ભારતમાં તે 5 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભારતના બીજા રાષ્ટ્રપતિ અને પ્રથમ ઉપરાષ્ટ્રપતિના જન્મદિવસ પર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં, શિક્ષક દિવસ દર વર્ષે એક અલગ દિવસે ઉજવવામાં આવે છે. વિશ્વ શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે ઘણા દેશોમાં ઉજવવામાં આવે છે.

મિત્રો, હવે હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છે, તમને શિક્ષક દિન ની આ Happy Teachers Day Quotes in Gujarati અને Teachers Day Suvichar in Gujarati પોસ્ટ પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. આપણી વેબસાઇટ oceanofjobs.in પર હું આવીજ તહેવારોને લગતી Quotes અને Wishes ની પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો