શિક્ષક દિન 2022: Quotes, Wishes, Shayari, Suvichar and Status in Gujarati

1.5/5 - (11 votes)

Teachers Day Suvichar in Gujarati

પુસ્તકથી તો હું ‘લખતા’ ને ‘વાંચતા’ શીખ્યો જ્યારે,
‘અલ્પવિરામ’ ને ‘પુર્ણવિરામ’ મુકતા “અનુભવે” શીખવાડ્યુ.
આ પણ એક પ્રકારે “ગુરુ” જ કહેવાય ને..!

🙏 ટીચર્સ ડે ની શુભકામના 🙏

શિક્ષક અને સડક બંને એક સમાન હોય છે પોતે ત્યાંના ત્યાંજ રહે છે અને બીજાને પોતાની મંજિલ સુધી પહોંચાડે છે.

💐 શિક્ષક દિનની હાર્દિક શુભકામનાઓ 💐

કોરોના, તું પણ કોઈ ગુરુ થી ઓછો નથી હે,
જેટલા પાઠ તે શીખવ્યા એટલા તો સો વર્ષ માં કોઈએ નથી શીખવ્યા.

🙏 Happy Teachers Day 2022 🙏

Teachers Day Suvichar in Gujarati
Teachers Day Suvichar in Gujarati

શિક્ષક સામાન્ય ના હોય,
પણ તકલીફ ત્યાં છે કે જ્યાં,
સામાન્ય વ્યક્તિ શિક્ષક બની જાય.

🌹 શિક્ષક દિનની શુભેચ્છાઓ 🌹

માઁ-બાપ એક જ જેવા ગુરુ છે જીવનમાં તમે એમની સાથે ગમે તેવું વર્તન કર્યું હોય તોપણ જરા પણ કટુતા રાખ્યા વગર છેલ્લા શ્વાસ સુધી સાચું માર્ગદર્શન આપશે.

🌷 શિક્ષક દિનની હાર્દિક શુભેચ્છાઓ 🌷

શિક્ષક દિન સુવિચાર

આજે શિક્ષક દિન ના અવસરે સૌ ગુરુજનો-શિક્ષકોને શુભકામના પાઠવી છીએ. જેમની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે તેવા મહાન શિક્ષક અને પૂર્વરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર સ્મરણાંજલિ પાઠવી છીએ.

❤️ શિક્ષક દિવસની અનંત શુભેચ્છાઓ ❤️

મને જીવનમાં એક નવો, સાચો અને અગત્યનો પાઠ ભણાવનાર વ્યક્તિ એક અજનબી હોય તો ય એ તમારી શિક્ષક જ છે.

💐 Happy Teachers Day 💐

અખિલ બ્રહ્માંડ સમસ્ત જગત ના ગુરુ, શિક્ષક, ટીચસઁ શ્રી જયદ્વારકાધીશ છે. જેણે ભગવતગીતાજી માં બધા વિષય સમજાવી છે. જો આપણી પાસે વાંચવા શીખવાનો સમય હોય તો.

🙏 શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🙏

શિક્ષક દિન સુવિચાર
શિક્ષક દિન સુવિચાર

તમે માણસને કઇ ભણાવી શકતા નથી પણ તેનામાં જે પડેલું છે તે ખોળી કાઢીને માત્ર પ્રગટ કરી શકો છો.

🌸 શિક્ષક દિન ની શુભકામનાઓ 🌸

જીવનના દરેક વળાંક પર જીવનની શીખ આપનારા તમામ શિક્ષકોને શિક્ષક દિવસની શુભકામના.🙏

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો