શિક્ષક દિન 2022: Quotes, Wishes, Shayari, Suvichar and Status in Gujarati

1.5/5 - (11 votes)

Teachers Day Messages in Gujarati

એ પણ શું દિવસો હતા…. જ્યારે આજના દિવસે નિશાળે સાહેબ કે બેન બનીને જતાં હતાં.

❤️ શિક્ષક દિવસની અનંત શુભેચ્છાઓ ❤️

જો શિક્ષક ના હોત તો આપણે અમીબા ને કોક બા ગણી એનું શ્રાદ્ધ કરતા હોત.

🌻 હેપી શિક્ષક દિન 2022 🌻

સાચો શિક્ષક વર્ગખંડની દીવાલોને ઓગળી જગતને વર્ગમાં લઇ આવતો હોય છે.

🌷 સર્વે મિત્રોને શિક્ષકદિવસ ની હાર્દિક શુભકામનાઓ 🌷

Teachers Day Messages in Gujarati
Teachers Day Messages in Gujarati

કોઈ વિદ્યાર્થી ઠોઠ નથી, દરેકને વિવિધ શક્તિ મુજબ વિવિધ કામ સોંપી તેની કક્ષાએથી તેને ઊંચે લાવવો એ જ શિક્ષકનું કર્તવ્ય છે.

💐 Happy Teachers Day 💐

સાચી વાત કરી એટલે તો કહેવાય છે ને એક શિક્ષક માતાની ગરજ સારે છે. એ જ સાચો શિક્ષક કે જે વિદ્યાર્થીઓમાં રહેલી આવડત વાંચી લઈને યોગ્ય રસ્તો બતાવે.

🌸 શિક્ષક દિનની શુભકામનાઓ 🌸

અમારા માતાપિતાએ અમને જીવન આપ્યું અને તમે જ અમને શીખવ્યું કે તેને કેવી રીતે જીવવું. તમે અમારા પાત્રમાં પ્રામાણિકતા અને ઉત્કટતાનો પરિચય આપ્યો.

🙏 શિક્ષક દિવસ 2022 ની શુભકામનાઓ 🙏

Teachers Day Shayari in Gujarati

સમય સંજોગ પરિસ્થિતી અને હાલાત જે શિખવે ને,
એવું કોઈ યુનિવર્સિટી કે શિક્ષક પણ નાં શીખવી શકે.

💐 શિક્ષક દિન ની શુભેચ્છાઓ 💐

જો બનાએ હમેં ઇંસાન,
દે સહી-ગલત કી પહચાન,
ઉન શિક્ષકો કો પ્રણામ.

🌸 ટીચર્સ ડે ની શુભેચ્છાઓ 🌸

તૂટેલો સંબંધ બહુ મોટો શિક્ષક હોય છે,
પરંતુ તેની ફી બહુ ઊંચી હોય છે.

🌻 હેપી ટીચર્સ ડે 2022 🌻

Teachers Day Shayari in Gujarati
Teachers Day Shayari in Gujarati

આપને બનાયા હૈ હમે ઇસ યોગ્ય,
કી પ્રાપ્ત કરું મેં અપના લક્ષ્ય.
દિયા હૈં હર સમય આપને સહારા,
જબ ભી લગા મુજે, કી મેં હારા.

🌷 ટીચર્સ ડે ની શુભેચ્છા 🌷

શિક્ષક મોમબત્તી કી તરહ હોતે હૈ, વે ખુદકો જલાકર કર હમ સ્ટુડેંટ્સ કી જિંદગી રોશન કર દેતે હૈ.

❤️ શિક્ષક દિવસની અનંત શુભેચ્છાઓ ❤️

આ પણ જુઓ:

પોસ્ટ વાંચવાનું ચાલુ રાખવા Next Button પર ક્લિક કરો…👇

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો