Dev Diwali Message in Gujarati
ભગવાન તમને અને તમારા પરિવાર પર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે,
💐 દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ 💐
દેવ દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને👨👩
🌷દેવ દિવાળીની શુભકામનાઓ🌷
ફટાકડાનો અવાજ,
ખુશીઓની બહાર,
આપ સૌને અભિનંદન,
દેવ દિવાળીનો આ તહેવાર
💐 હેપ્પી દેવ દિવાળી 2024 💐
ચાલો આપણે ઉત્સવને સાચા અર્થમાં ઉજવીએ અને,
આનંદ પ્રસન્ન સાથે દુનિયાને પ્રકાશિત કરીએ.
🌹સુખી, સલામત અને Happy Dev Diwali🌹
આપને તથા આપના પરિવારને કાર્તિક પૂર્ણિમા ” દેવદિવાળી” ની હાર્દિક શુભકામનાઓ.
🌹 દેવ દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ 🌹
દીપની રોશની તમારા જીવનમાં દરેક ક્ષણે નવો પ્રકાશ લાવે, બસ એજ પ્રાર્થના ઈશ્વરને.
🌷 દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ 🌷
આ પણ જુઓ:- 100+ Happy Dev Diwali Rangoli Design
Dev Diwali Poem in Gujarati
કોઈ ગમતું
લાંબા વિયોગ બાદ
અચાનક મળી જાય,
ને હૈયે હરખ ની હેલી પડે
એ ક્ષણ દિવાળી
પ્રિયજન આમ અમસ્તુજ સાવ
નજીક આવી ને
ગાલ પર ટપલી મારે અને,
શરમ થી પાંપણ ઢળી પડે
એ ક્ષણ દિવાળી
કોઈક મજાનો સાથી
ક્યારેય પાછું વળી ને નહિ જુએ
એવી ખાતરી હોય અને,
ઓચિંતો જ આંગણે આવી ચઢે
એ ક્ષણ દિવાળી
જીવન ની સમી સાંજે,
વાળ ની લટ્ટ માં સફેદી હોય
અને ચહેરે આછી કરચલી હોય
તોયે પ્રિયતમ કહે
તું હજીયે જુવાન લાગે છે
એ ક્ષણ દિવાળી
🌷 Happy Dev Diwali 🌷
Dev Diwali Rangoli Video
This is tahevar special rangoli for Dev Diwali 2024, tahevar ni rangoli. we make these 6 to 6 dots rangoli for easy-to-make rangoli and now we celebrate this Diwali with new and easy rangoli.
Dev Diwali Muhurat
શુક્રવાર, 15 નવેમ્બર, 2024 ના રોજ દેવ દીપાવલી
પ્રદોષકાલ દેવ દીપાવલી મુહૂર્ત – 05:10 PM થી 07:47 PM
સમયગાળો – 02 કલાક 37 મિનિટ
પૂર્ણિમા તિથિ શરૂ થાય છે – 15 નવેમ્બર, 2024 ના રોજ સવારે 06:19
પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે – 16 નવેમ્બર, 2024 ના રોજ 02:58 AM
દેવ દિવાળી વિશે
કાર્તિકી પૂર્ણિમા એ હિંદુ, શીખ અને જૈન સાંસ્કૃતિક ઉત્સવ છે. તે ત્રિપુરી પૂર્ણિમા અને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. દેવતાઓના દીવડાઓનો આ ઉત્સવ ને કેટલીકવાર દેવ-દિવાળી અથવા દેવ-દિપાવલી કહેવામાં આવે છે. આ વર્ષે, કાર્તિકી પૂર્ણિમા 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે દેવ દિવાળી પર ભગવાન કાર્તિક પૂર્ણિમાની રાત્રે પૃથ્વી પર ઉતરી આવે છે, જે દિવાળી પછીના 15 દિવસ પછી આવે છે (કાર્તિક અમાવસ્યા).
Dev Diwali, રાક્ષસ ત્રિપુરાસુર ઉપર ભગવાન શિવની જીત નિમિત્તે ઉજવવામાં આવે છે. તેથી, દેવ દીપાવલી ઉત્સવને ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્તિક પૂર્ણિમા પર આ વર્ષે દેવ દિવાળી 26 નવેમ્બરના રોજ ચંદ્રગ્રહણ અથવા ચંદ્ર ગ્રહણ સાથે છે.
નિષ્કર્ષ
મિત્રો, અમારી આ Happy Dev Diwali Wishes in Gujarati અને Dev Diwali Quotes in Gujarati પોસ્ટ પસંદ આયવી હોય તો નીચે કોમેન્ટ કરવાનું ના ભૂલશો અને હા આવી તહેવારો ને લગતી પોસ્ટ નો આનંદ માણવા માટે અમારી Website ની મુલાકાત લેતા રેજો.