મિત્રો આપણા ઘરે જ્યારે કોઈ નાના બાળકનો જન્મ થાય ત્યારે આપડે બધા તેના નામ ને લઈને ચિંતિત હોઈએ. એટલે તમારી એ ચિંતાને દૂર કરવા માટે આજે હું Dhanu Rashi Girl Name in Gujarati Language 2024 લઈને આવ્યો છું. કેમ કે, બાળક ને નામ આપવું એ સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે.
ધન રાશી અથવા ધનુ રાશી માં કુલ ચાર શબ્દ આવે જેમાં ભ, ફ, ઢ, અને ધ નો સમાવેશ થાય છે. જેમાં ‘ઢ’ શબ્દ પર વધુ નામ ન હોવાથી અમે તમારા માટે ભ, ફ અને ધ ના શબ્દ થી સારું થતા નામ dhanu rashi name girl gujarati ની યાદી બનાવેલ છે.
Dhanu Rashi Girl Name in Gujarati
અહીં નીચે ભ, ધ અને ફ ના શબ્દ થી સારું થતા Dhan Rashi girl name in gujarati List ના ત્રણ કોષ્ટક આપેલ છે. જે તમને બાળક નું નામકરણ કરવામાં મદદરૂપ થશે
Gujarati Name for Girl Starting From B
No | Name | Spelling | Meaning |
---|---|---|---|
1 | ભાવિશા | Bhavisha | —- |
2 | ભૂમિ | Bhumi | પૃથ્વી, ધરા, ધરણી |
3 | ભૂમિકા | Bhumika | સપાટી, તલ,કક્ષા, પાયરી |
4 | ભાવિકા | Bhavika | —- |
5 | ભાવિક્ષા | Bhaviksha | —- |
6 | ભક્તિ | Bhakti | વિભાજન,વફાદારી,પ્રેમ,સ્તુતિ |
7 | ભાવના | Bhavna | ધારણા, કલ્પના,અનુશીલન, ધ્યાન |
8 | ભાર્વિ | Bharvi | —- |
9 | ભવતી | Bhavati | વાદવિવાદ,તકરાર,ઝેર દીધેલું બાણ |
10 | ભવ્યા | Bhavya | ગજપીપર,પાર્વતી,ઉમા |
11 | ભામિની | Bhamini | કાંઈક ગુસ્સો ધરાવતી જુવાન સ્ત્રી, ભામા |
12 | ભૈરવી | Bhairavi | ભૈરવ રાગની એક કોમળ સ્વરોવાળી રાગિણી, ભેરવી |
13 | ભાવિની | Bhavini | બહુ ભાવવાળી સ્ત્રી,ગંધર્વકન્યા,કામી સ્ત્રી,વાણિની |
14 | ભદ્રા | Bhadra | એ નામનું સાતમું કરણ, પંચાંગમાંનું એક મુહૂર્ત |
Gujarati Name for Girl Starting From D
No | Name | Spelling | Meaning |
---|---|---|---|
1 | ધર્મિષ્ઠા | Dharmistha | —- |
2 | ધારા | Dhara | પ્રવાહ,હાર,પંક્તિ |
3 | ધ્રુવિષા | Dhruvisha | —- |
4 | ધ્વનિ | Dhvani | અવાજ, નાદ |
5 | ધ્યાના | Dhyana | —- |
6 | ધાર્મી | Dharmi | —- |
7 | ધ્રુવી | Dhruvi | —- |
8 | ધૃતિ | Dhruti | ધીરજ,ધૈર્ય,ખામોશી |
9 | ધરતી | Dharati | પૃથ્વીની સપાટી,જમીન |
Gujarati Name for Girl Starting From F
No | Name | Spelling | Meaning |
---|---|---|---|
1 | ફલક | Falak | —- |
2 | ફાતિમા | Fatima | —- |
3 | ફરજાના | Farjana | —- |
4 | ફેનાલી | Fenaali | —- |
5 | ફાલ્ગુની | Falguni | —- |
6 | ફરાના | Farana | —- |
7 | ફરહાના | Farhana | —- |
8 | ફેનીસા | Fenisa | —- |
9 | ફોરમ | Foram | —- |
10 | ફુલ્વા | Fulva | —- |
11 | ફોરા | Fora | —- |
12 | ફિરોઝા | Firoza | —- |
13 | ફ્લોરા | Flora | —- |
14 | ફેન્સી | Fensi | —- |
15 | ફીશા | Feesha | —- |
આ પણ જુઓ:- Dhanu Rashi Boy Name in Gujarati List
બાળકનું નામકરણ કરવાનું કાર્ય સામાન્ય રીતે માતા-પિતા કરે છે. યાદ રાખો! નામ ફક્ત જન્મદિવસ માટે નથી તે જીવન માટે છે. કેટલાક લોકો કહે છે કે, બાળકોના વિકાસ અને વ્યક્તિત્વ પર નામોની હકારાત્મક અને નકારાત્મક રીતે નોંધપાત્ર અસર પડતી હોય છે.
જો તમે પણ ગર્ભવતી છો અને તમારા બાળકના નામ વિશે વિચારી રહ્યા છો, તો આ નામો Dhan rashi gujarati name girl ની સૂચિ આધુનિક તેમજ અનન્ય છે.
How to choose baby name
બાળકનો જન્મ થાય તે પહેલાં જ આખું કુટુંબ માતા-પિતા સાથે, નાના મહેમાનનું નામ વિચારવાનું શરૂ કરે છે. દરેક માતાપિતા તેમના બાળકને સૌથી સુંદર અને અનોખા નામ આપવા માંગે છે. મિત્રો નીચે એક સરસ બાળકનું નામ કઈ રીતે પસંદ કરવું તેનો વિડિઓ આપેલ છે.
જો તમે અહીં આ વિડિઓ માં જણાવેલ બાબતોને ધ્યાનમાં રાખશો, તો પછી તમે ચોક્કસપણે તમારા બાળકનું શ્રેષ્ઠ નામ Dhanu rashi girl name in gujarati માં પસંદ કરી શકશો.
નિષ્કર્ષ
મને આશા છે કે, તમને આમારી આ Dhanu Rashi Girl Name in Gujarati Language પોસ્ટ પસંદ આવી હશે. અને હા આવી અવનવી પોસ્ટ નો આનંદ માણવા માટે અમારી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો આભાર.