Staff Selection Recruitment 2022, Recruitment of 20 thousand posts

સ્ટાફ સિલેક્શન ભરતી 2022: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોમ્બિનેડ ગ્રેજ્યુએટ લેવલ (CGL) ની વિવિધ પોસ્ટની ભરતી માટે નું નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. આસિસ્ટન્ટ ઓડિટર,આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, સબ ઇન્સપેક્ટર અને બીજી વિવિધ પોસ્ટની 20,000 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. SC CGL ભરતી 2022 એ સ્ટાફ સિલેક્શન કમિશન માં નોકરી કરવા માંગતા યુવાનો માટે એક સુવર્ણ અવસર છે.સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આસિસ્ટન્ટ ઓડિટર ઓફિસર અને બીજી જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 2 1024x572 1

સ્ટાફ સિલેક્શન ભરતી 2022


સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા આસિસ્ટન્ટ ઓડિટર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર અને વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અંદાજીત 20000 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 17 સપ્ટેમ્બર થી 08 ઓક્ટોબર 2022 સુધી SSC ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે. કોઈપણ ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવનાર ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.

સ્ટાફ સિલેક્શન ભરતી 2022

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામSSC CGL
કુલ જગ્યાઓ20,000 (અંદાજીત)
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનઇન્ડિયા
જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ17 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ8 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટssc.nic.in

SSC CGL ભરતી 2022


સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ઓડિટર,આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર, આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર, એકાઉન્ટન્ટ, સિનિયર ક્લાર્ક અને બીજી વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.લાયકાત ધરાવતા ઉમેદવાર 08 ઓક્ટોબર સુધી ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકશે.

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 શૈક્ષણિક લાયકાત


કોઈપણ ગ્રેજ્યુએટ ઉમેદવાર સ્ટાફ સિલેક્શન CGL ની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. વિગતવાર માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

વય મર્યાદા


ઉમેદવાર ની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચેની હોવી જોઈએ, કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટ છાટ આપવામાં આવશે.

SSC CGL ભરતી 2022 ઓનલાઈન ફોર્મ


રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC ની ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પરથી તારીખ 17 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ફોર્મની છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 છે.

સ્ટાફ સિલેક્શન CGL ભરતી અરજી ફી

Gen/OBC/EWSરૂ.100/-
SC/ST/Ex Servicemanકોઈ ફી નહિ

સ્ટાફ સિલેક્શન ભરતી 2022 પસંદગી પક્રિયા


ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT), લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રોફીયન્સી ટેસ્ટ અને ફાઈનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે.

SSC CGL ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ, કમિશનની અધિકૃત વેબસાઇટ – ssc.nic.in પર જાઓ અને ‘લોગિન’ વિભાગમાં આપેલી ‘હવે નોંધણી કરો’
  • લિંક પર ક્લિક કરીને તમારી જાતે નોંધણી કરો.
  • પૂછવામાં આવેલી વિગતો ભરો. નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, ‘મૂળભૂત વિગતો’ બદલી શકાય છે.
  • હવે, તમારા ‘રજીસ્ટ્રેશન નંબર’ અને પાસવર્ડનો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરો.
  • ‘તાજેતરની સૂચનાઓ’ ટૅબ હેઠળ ‘સંયુક્ત ગ્રેજ્યુએટ લેવલ પરીક્ષા 2022’ વિભાગમાં ‘લાગુ કરો’ લિંકને ક્લિક કરો.
  • બધી વિગતો દાખલ કરો
  • તમારો તાજેતરનો ફોટોગ્રાફ, સહી વગેરે અપલોડ કરો.
  • ઘોષણા કાળજીપૂર્વક જુઓ અને જો તમે તેને સ્વીકારો છો તો “હું સંમત છું” ચેક બોક્સ પર ક્લિક કરો. કેપ્ચા કોડ ભરો.
  • તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીનું પૂર્વાવલોકન કરો અને ચકાસો
  • ચુકવણી કરો, જો મુક્તિ ન હોય તો, BHIM UPI, નેટ બેંકિંગ દ્વારા, Visa, Mastercard, Maestro, RuPay ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને અથવા SBI ચલણ જનરેટ કરીને SBI શાખાઓમાં રોકડમાં કરો.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ17 સપ્ટેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ08 ઓક્ટોબર 2022
ઓફલાઇન ચલણ જનરેટ કરવાની છેલ્લી તારીખ08 ઓક્ટોબર 2022
ઓનલાઈન ફી ની છેલ્લી તારીખ09 ઓક્ટોબર 2022
ઓફલાઇન ચલણનું પેમેન્ટ કરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2022
ફોર્મ સુધારવાની તારીખો12 અને 13 ઓક્ટોબર 2022
CBT Tier – I પરીક્ષાની તારીખડિસેમ્બર 2022
CBT Tier – II પરીક્ષા તારીખહવે જાહેર કરવામાં આવશે
શોર્ટ નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
અન્ય નોકરીની માહિતી માટેઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. SSC CGL ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?છેલ્લી તારીખ 08 ઓક્ટોબર 2022 છે
  2. સ્ટાફ સિલેકશન કમીશન ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છેSSC ની સત્તાવાર વેબસાઇટ https://ssc.nic.in/ છે
  3. સ્ટાફ સિલેક્શન CGL નું પૂરું નામ શું છે?સ્ટાફ સિલેક્શન CGL નું પૂરું નામ Combined Graduate Level છે.

સ્ટાફ સિલેક્શન ભરતી 2022

લેખન સંપાદન : સોસીયો એજ્યુકેશન ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment

x