SSC Recruitments 2023: સ્ટાફ સીલેકશન કમીશન ભરતી: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા SSC Recruitments 2023ની વિવિધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે. જેમા પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીની લાયકાત રાખવામા આવી છે. સ્ટાફ સીલેકશન દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પાડવામા આવતી હોય છે. જો તમે આ પૈકી કોઇ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો આ આર્ટીકલમા પુરી વિગતો વાંચી લેશો.
SSC Recruitments 2023
સંસ્થાનુ નામ | સ્ટાફ સીલેકશન કમીશન (SSC) |
પોસ્ટનુ નામ | Selection Post XI |
કુલ જગ્યાઓ | 5369 |
જાહેરાત ક્રમાંક | HQ-RHQS015/17/2022-RHQ |
નોટીફીકેશન તારીખ | 06 માર્ચ, 2023 |
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ 2023 છે.
સ્ટાફ સીલેકશન કમીશન 5369 જગ્યાઓ માટે મોટી ભરતી
જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સિલેકશન પોસ્ટ માટે 5369 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાંથી 10 પાસ માટે, 12 પાસ માટે તથા સ્નાતક માટે કુલ કેટલી પોસ્ટ છે, SSC Recruitments 2023 તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
SSC Recruitments 2023 પગાર ધોરણ
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારને ભારત સરકારના નિયમો તથા ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- ટ્રેડ/સ્કિલ ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
SSC Recruitments 2023 અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SSC ની સત્તવાર વેબસાઈટ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફી ચૂકવો તથા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
SSC Recruitments 2023 નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |