વાવાઝોડાએ વર્તાવ્યો કાળો કહેર; સામે આવ્યા વાવાઝોડાએ સૌરાષ્ટ્ર કચ્છમાં મચાવી તબાહીના ડરામણા દર્શ્ય જુઓ
વાવાઝોડાએ વર્તાવ્યો કાળો કહેર; બિપરજોરના કહેરની સૌરાષ્ટ્ર, કચ્છમાં શરૂઆત થઈ ગઈ છે. એક બાજુ, તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, તો બીજી બાજુ, ભારે વરસાદ વરસી રહ્યો …