Life Insurance at ATM: આજના આ યુગમાં લોકો લાઈફ ઈન્સ્યોરન્સ માં રોકાણ કરતાં હોય છે અને ઘણા લોકો આ બાબતો થી અજાણ પણ હોય છે. જે લાઈફ ઈન્સ્યોરન્સ કરવતા નથી અને પછી ઘણી મુશ્કેલી માં મૂકાતા હોય છે. અથવા તો આળસને કારણે અથવા ઓફિસોના ધક્કાના કારણે પણ તે ઈન્સ્યોરન્સ ના કરાવતા હોય. પણ તેમના માટે હવે ATM કાર્ડ દ્વારા પણ લાઇફ ઈન્સ્યોરન્સનો લાભ લઈ શકાઈ છે. તેવી યોજના વિશે ચાલો જાણીએ નીચે મુજબ કેવી રીતે લાભ લઈ શકાઈ.
Dabit CARD થી પણ ઈન્સ્યોરન્સનો લાભ લઈ શકાઈ.
અત્યારના સમયમાં બધા લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતું જોવા મળે છે અને એ માટે એક રીતે જોવામાં આવે તો Dabit CARD ના ઉપયોગથી લોકોની રોકડ પર થતાં વ્યવહાર ઘટ્યા છે. ઘણા લોકો Dabit CARDનો ઉપયોગ કરે છે પણ તેની સાથે મળતી એક સારી સુવિધા વિશે અજાણ છે. તેમણે જણાવી દઈએ કે Dabit CARD માત્ર ATM માંથી પૈસા ઉપાડવાની કે shoping ની સુવિધા જ નથી આપતું પણ તેના પર Free ઈન્સ્યોરન્સ પણ મળે છે. જો કે આ વિશેની ખાસ પ્રકારની જાણકારીના અભાવે વ્યક્તિઑ freeમાં મળી રહેલ આ સુવિધાઓનો ઉપયોગ કરવાથી વંચિત રહે છે.
Life Insurance at ATM
જેમ બેંક ગ્રાહકને Dabit CARD જારી કરે છે એ સાથે જ તેના ગ્રાહકને અકસ્માત વીમો અથવા life insurance પણ મળે છે. તમને જણાવી દઈએ કે SBIની સતાવાર વેબસાઈટ મુજબ Personal Accident Insurance Non Air Insurance Dabit Card ધરાવનાર નું અકાળ મૃત્યુ સામે વીમો પણ આપે છે. જો કે વીમા જુદા જુદા કાર્ડ પર નિર્ભર કરે છે અને જો કોઈની પાસે SBIનું Gold (માસ્ટરકાર્ડ/વિઝા) કાર્ડ છે, તો તેને 2,00,000 રૂપિયાનું Cover મળે છે.
આ સિવાય SBIના જણાવ્યા અનુસાર, આ વીમા કવર ત્યારે શરૂ થાય છે જ્યારે અકસ્માતની તારીખથી છેલ્લા 90 દિવસ દરમિયાન કોઈ પણ ચેનલ ATM, POS, E-COM પર એકવાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. આ માહિતી અભાવને કારણે માત્ર થોડા લોકો જ આ વીમાનો દાવો કરે છે. આ માટે તમે SBI બ્રાન્ચ નો સંપર્ક કરવો જોઈએ.
Insurance Service
સામાન્ય રીતે વાત કરવામાં આવે તો જો કોઈ વ્યક્તિ સરકારી અથવા બિન-સરકારી બેંકના CATMનો ઉપયોગ ઓછામાં ઓછા 45 દિવસથી કરે છે તો તે Card સાથે આપવામાં આવતી Insurance Service માટે હકદાર બને છે. તમને જણાવી દઈએ કે જુદી જુદી બેંકોએ આ માટે જુદો જુદો સમયગાળો નક્કી કર્યો છે અને આ માટે બેંકો તેમના ગ્રાહકોને જુદા જુદા પ્રકારના Dabit Card જારી કરે છે. જો કે ATM પર ઉપલબ્ધ વીમાની રકમ તેની કેટેગરી અનુસાર નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચો: 7 થી 11 જૂન માં છે ભારે વરસાદની આગાહિ
કેટલો વીમો મળશે?
જો લોકો પાસે Classic Card હશે તો તેના પર 1 લાખ રૂપિયા, Platinum Card હશે તો તેના પર 2 લાખ રૂપિયા, Master Card હશે તો તેના પર 50 હજાર રૂપિયા, Platinum Master Card હશે તો તેના પર પાંચ લાખ રૂપિયા અને અને Visa Card હશે તો તેના પર 1.5 – 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવરેજ bank દ્વારા આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ આ ગ્રાહકોને RuPay Card Insurance પર પણ 1 થી 2 લાખ રૂપિયાનું Life Insurance મળે છે.
વિમાનો દાવો
જો Dabit Card ધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય છે તો તેના નોમિની સંબંધિત બેંકમાં જઈને વીમાનો દાવો કરી શકે છે અને આ માટે બેંકમાં અરજી કરવાની રહેશે. તમને જણાવી દઈએ કે નોમિનીએ મૃત્યુ પ્રમાણપત્ર, FIRની નકલ, આશ્રિતનું પ્રમાણપત્ર, મૃતકના પ્રમાણપત્રની મૂળ નકલ વગેરે સબમિટ કરવાનું રહેશે.
આ Life Insurance at ATM ની વધુ માહિતી માટે તમે બેન્ક નો સંપર્ક કરી શકો છો.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |