Junior Clerk / Talati Quiz 4

1. 'ચૌલાદેવી' નવલકથા કોણે આપી?

Correct! Wrong!

2. 'સમ્રાટ ચંદ્રગુપ્ત' નવલકથાના કર્તા કોણ છે?

Correct! Wrong!

3. 'ધૂમકેતુની કઈ નવલકથા સામાજિક પટ પર લખાયેલ છે?

Correct! Wrong!

4. 'સોરઠ તારા વહેતા પાણી' નવલકથાના કર્તા કોણ છે?

Correct! Wrong!

5. નીચેનામાંથી કઈ નવલકથા ઝવેરચંદ મેઘાણીની નથી?

Correct! Wrong!

6. 'માનવીની ભવાઈ' નવલકથાની રચનાસાલ કઈ છે?

Correct! Wrong!

7. 'ચૂનીલાલ મડિયાની 'લીલુડી ધરતી' કયા દૈનિકમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી?

Correct! Wrong!

8. રાજુ અને કાળું કઈ નવલકથામાં આવતા પાત્રો છે?

Correct! Wrong!

9. કાનજી-જીવીના પાત્રો કઈ નવલકથામાં આવે છે?

Correct! Wrong!

10. 'દરિયાલાલ' નવલકથા કયા કર્તાની છે?

Correct! Wrong!

11. સ્નેહરશ્મિની એકમાત્ર નવલકથા કઈ છે?

Correct! Wrong!

12. દર્શકની પ્રથમ નવલકથા કઈ છે?

Correct! Wrong!

13. 'સોક્રેટિસ' નવલકથા કયા કર્તાની કૃતિ છે?

Correct! Wrong!

12. ઈ.સ.૧૯૪૦ માં પ્રગટ થયેલી પન્નાલાલ પટેલની પ્રથમ નવલકથા કઈ છે?

Correct! Wrong!

13. 'માનવીની ભવાઈ' નુ અનુસંધાન કઈ નવલકથામાં છે?

Correct! Wrong!

14. વંદેમાતરમ ગીત કયા પુસ્તકમાંથી લેવાયું છે?

Correct! Wrong!

15. વંદેમાતરમ ગીતના રચયિતા કોણ છે?

Correct! Wrong!

16. 'કાનૂનમાં ફેરબદલ કરવાની સત્તા નીચે પૈકી કોણે છે?

Correct! Wrong!

17. 'સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહીત અન્ય ન્યાયાધીશોની સંખ્યા કુલ કેટલી હોય છે?

Correct! Wrong!

18. બંધારણમાં કયા સુધારાથી મતદારની વય ૨૧ વર્ષને બદલે ૧૮ વર્ષ કરવામાં આવી છે?

Correct! Wrong!

19. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે?

Correct! Wrong!

20. 'બંધારણમાં કઈ કલમ હેઠળ સુધારો લાવી શકાય છે?

Correct! Wrong!