Test 7

1. પ્રધાનો ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો. ?

Correct! Wrong!

2. ભારતીય બંધારણ ના ક્યા આર્ટીકલ મુજબ નાણાપંચ ની રચના કરવામાં આવેલ છે. ?

Correct! Wrong!

3. બંધારણ સભાએ બંધારણ ક્યા દિવસે સર્વાનુંમતે સ્વીકાર્યું. ?

Correct! Wrong!

4. ૭૩ મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ધડાયો.?

Correct! Wrong!

5. સામાન્ય ચુટણી પછી લોકસભાની પ્રથમ બેઠક ની અધ્યક્ષતા કોણ કરે છે. ?

Correct! Wrong!

6. કોઈ વ્યક્તિ ની નિમણુક બે અથવા બે થી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો. ?

Correct! Wrong!

7. બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલા માટે જવાબદાર છે.?

Correct! Wrong!

8. ભારતના બંધારણમાં સહકારી પ્રવૃતિ ને લગતો ક્યો સુધારો કરવામાં આવ્યો છે. ?

Correct! Wrong!

9. ક્યા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સીદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો. ?

Correct! Wrong!

10. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું. ?

Correct! Wrong!

11. નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી. ?

Correct! Wrong!

12. ભારતીય બંધારણ નો ક્યો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે.?

Correct! Wrong!

13. ૧૯૭૫ની કટોકટીના સમયે ભારત ના રાષ્ટ્રપતિ કૉણ હતા. ?

Correct! Wrong!

14. ભારતીય બંધારણમાં મુળભુત ફરજોની જોગવાઈ અનુચ્છેદ 51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો ક્યો હતો. ?

Correct! Wrong!

15. ભારતીય બંધારણ ના અનુચ્છેદ 343 મુજબ સંધની સત્તાવાર ભાષા કઈ છે. ?

Correct! Wrong!

16. યુનિયન લિસ્ટ , સ્ટેટ લિસ્ટ , અને કોનકરન્ટ લીસ્ટ નો ભારતીય બંધારણ ના ક્યા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે. ?

Correct! Wrong!

17. ક્યા બંધારણીય સુધારા બાદ સિક્કીમને ભારત નું રાજ્ય ધોષિત કરવામાં આવ્યુ. ?

Correct! Wrong!

18. બંધારણીય ઉપયોમાં મુળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વૉચ્ચ અદાલત રીવ્યુ કરી શકે અને હાઈકોર્ટનો નિર્ણય રદ કરી શકે ?

Correct! Wrong!

19. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહ માં વધારે કેટલા ટકા પ્રધાન રાખી શકે છે. ?

Correct! Wrong!

20. ભારતીય બંધારણ નો ૪૨ મો બંધારણીય સુધારો ક્યા વર્ષ માં કરવામાં આવ્યો હતો. ?

Correct! Wrong!