Test 5

1. હૈદરાબદ કઇ નદીના કિનારે આવેલું છે ?

Correct! Wrong!

2. પાટણ કઇ નદીના કિનારે વસેલુ છે ?

Correct! Wrong!

3. દરિયા કિનરે આવેલું રમણીય સ્થળ ડુમસ કયા જિલ્લામાં આવેલુ છે?

Correct! Wrong!

4. ગુજરાતનું રાજકોટ શહેર કઇ નદીને કિનારે આવેલુ છે ?

Correct! Wrong!

5. ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારતનો પૂર્વીય કિનારો કયાનામે ઓળખાય છે ?

Correct! Wrong!

6. સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ?

Correct! Wrong!

7. ભારતની કઇ નદીમાં વિશ્વનો સૌથી મોટો નદીય દ્વીપ આવેલો છે?

Correct! Wrong!

8. કઇ નદીના નુખત્રિકોણથી બનેલું જંગલ સુંદરવન તરીકે જાણીતુ છે?

Correct! Wrong!

9. અલિયબેટ કઇ નદીના મુખત્રિકોણ પ્રાદેશમાં આવેલો છે ?

Correct! Wrong!

10. મોઢેરાનું સુર્યમંદીર કઇ નદિને કિનારે આવેલુ છે?

Correct! Wrong!

11. લંબઘનના ઘનફળનું સૂત્ર શું છે?

Correct! Wrong!

12. પ્રખ્યાત ગણિતશાસ્ત્રી ભાસ્કારચાર્યનો જન્મ કયા સ્થળે થયો હતો?

Correct! Wrong!

13. 'ભાસ્કરાચાર્યનાં વિધ્યાગુરુનું નામ શું હતું?

Correct! Wrong!

14. દરેક ચતુષ્કોણને કુલ કેટલા વિકર્ણ હોય છે?

Correct! Wrong!

15. બંધારણ સભા મા સૌથી વધારે સભ્યો ધરાવતુ દેશી રજવાડુ કયુ હતુ?

Correct! Wrong!

16. ભારતના સૌપ્રથમ લો કમિશન ના અધ્યક્ષ કોણ હતા?

Correct! Wrong!

17. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કયારે કરવામાં આવી હતી?

Correct! Wrong!

18. ભારતનો પ્રથમ ગવર્નર જનરલ ઓફ બંગાળ કોણ બન્યુ?

Correct! Wrong!

19. વિશ્વ મા સૌપ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવેલ ?

Correct! Wrong!

20. ભારતની સૌપ્રથમ સુપ્રીમ કોર્ટે ની સ્થાપના કયા કરવામાં આવી હતી?

Correct! Wrong!