Test 4

1. દાંડીયાત્રાનું ચિત્ર લેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ ?

Correct! Wrong!

2. ‘હૈડીયાવેરો’ સામેની લડત કયા નામે ઓળખય હતી ?

Correct! Wrong!

3. આઝદીના કયા સત્યાગ્રહ પછી વલ્લભભાઇ પટેલ ‘સરદાર’ તરીકે પ્રસિદ્વિ પામ્યા ?

Correct! Wrong!

4. દાંડીકૂચ દ્વારા ગાંધીજી કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ?

Correct! Wrong!

5. ગુજરાત રાજ્ય માટે 12 માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે ?

Correct! Wrong!

6. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો ?

Correct! Wrong!

7. દાંડીકૂચ ની શરુઆત ક્યારે થઇ હતી ?

Correct! Wrong!

8. નીચેની ઘટનાઓ નો સાચો કાળક્રમ ગોઠવો. ૧. હિંદ છોડો લડત ૨. સાયમન કમિશન ૩. અસહકારની ચળવળડ. ૪. ગાંધીજી ઇરવિન કરાર

Correct! Wrong!

9. મહાગુજરાત આંદોલનની આગેવાની કોણે લીધી હતી?

Correct! Wrong!

10. ધરસણા સત્યાગ્રહનું નેતૂત્વ કોણે લીધુ?

Correct! Wrong!

11. 'જે પોષતું તે મારતું એવો ક્રમ દીસે કુદરતી' - આ પંક્તિ કયા કવિની છે?

Correct! Wrong!

12. 'એ સોળ વરસની છોરી સરવરિયેથી જળ ભરતી તોય એની મટકી રહેતી કોરી'- આ પંક્તિના કવિનું નામ જણાવો.

Correct! Wrong!

13. 'જગની સૌ કેડીયોમાં સ્નેહની સર્વથી વડી !' પંક્તિના કવિનું નામ જણાવો.

Correct! Wrong!

14. 'સૌંદર્ય શોભે છે, શીલથી ને યૌવન શોભે તે સંયમ વડે' - આ પંક્તિના કવિ કોણ છે?

Correct! Wrong!

15. 'પ્રેમને કારણો સાથે સંબંધ નથી' - પંક્તિ કોની છે?

Correct! Wrong!

16. 'ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઇ જા' આ પંક્તિના કવિ કોણ છે?

Correct! Wrong!

17. 'પૃથ્વી સમું નહિ બેસણું, આભ સમું નહિ છત્ર' પંક્તિના કવિનું નામ જણાવો.

Correct! Wrong!

18. 'મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ...જનનીની ...! આ પંક્તિના કવિ કોણ છે?

Correct! Wrong!

19. 'કામિની કોકિલા કેલીકુંજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભરતી'- કાવ્યપંક્તિ કોની છે?

Correct! Wrong!

20. 'રહેવા દે ! રહેવા દે આ સંહાર, યુવાન તું ! - પંક્તિના કવિ કોણ છે?

Correct! Wrong!