Junior Clerk / Talati Quiz 8

1. 'એક જ દે ચિનગારી' પ્રાર્થના ગીતના સર્જક કોણ છે ?

Correct! Wrong!

2. 'હ્રદયરંગ' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ?

Correct! Wrong!

3. નીચેનામાંથી કયું એક વાક્ય અયોગ્ય છે ?

Correct! Wrong!

4. 'જુમો ભિસ્તી' વાર્તાના લેખક કોણ છે ?

Correct! Wrong!

5. જુમો ભિસ્તી વાર્તામાં પાડાનું નામ શું હોય છે ?

Correct! Wrong!

6. ધૂમકેતુનો વાર્તાસંગ્રહ 'તણખામંડળ' કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?

Correct! Wrong!

7. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું નીચેનાપૈકી કયું એક ઉપનામ નથી ?

Correct! Wrong!

8. 'ધૂમકેતુ'નું જન્મસ્થળ જણાવો.

Correct! Wrong!

9. કયા સાહિત્યકારે ધૂમકેતુને 'ગુજરાતી ટૂંકીવાર્તાના આધુનિક સ્વરૂપના જનક' તરીકેનું બિરુદ આપ્યું ?

Correct! Wrong!

10. ધૂમકેતુએ કયા વર્ષે રણજિતરામ સુવર્ણચંદ્રકને સવિનય સાથે પરત કર્યો હતો ?

Correct! Wrong!

11. વૃદ્ધ છતાં મજબૂત બાંધાનું - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

Correct! Wrong!

12. શબ્દસમૂહ માટે એક શબ્દની કઈ એક જોડ અયોગ્ય છે ?

Correct! Wrong!

13. જુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો.- આ વાક્યનું કર્મણિપ્રયોગ નીચેના પૈકી કયું છે?

Correct! Wrong!

14. નીચેનાપૈકી કયા વાક્યપ્રયોગમાં ક્રિયાપદની પ્રધાનતા જોવા મળે છે ?

Correct! Wrong!

15. 'નથી' નામની નવલકથા કોની છે ?

Correct! Wrong!

16. 'તને ઓળખું છું, મા' નામનું ઊર્મિગીત કોનું છે ?

Correct! Wrong!

17. મનોહર ત્રિવેદીનું પૂરું નામ.......

Correct! Wrong!

18. 'મોંસૂઝણું','છુટ્ટી મૂકી વીજ' 'મિતવા' નામના કાવ્યસંગ્રહો અને 'ગજવામાં ગામ' અને 'નાતો' નામની વાર્તાસંગ્રહોનાં સર્જક કોણ છે ?

Correct! Wrong!

19. નીચેનામાંથી કયો એક શબ્દ બંધબેસતો નથી ?

Correct! Wrong!

20. ગુજરાતનું પાટનગર અમદાવાદથી થોડેક દૂર આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય ક્યારે ક્યારે લેવાયો ?

Correct! Wrong!