Junior Clerk / Talati Quiz 6

1. ભારત ના બંધારણ ના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/ કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે. ?

Correct! Wrong!

2. હાઈકોર્ટ ની બંદી પ્રત્યક્ષીકરણ રીટ ની સત્તા બંધારણ ના ક્યા અનુચ્છેદ મુજબ છે ?

Correct! Wrong!

3. ભારતના બંધારણ ની 370 મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ?

Correct! Wrong!

4. રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો, તે અનુચ્છેદ 14, 19 અને 31 હેઠળ ના કોઈપણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે. એવા કારણસર વ્યર્થ થશે નહિ એવી જોગવાઈ બંધારણ ના ક્યા અનુચ્છેદ માં કરવામાં આવી છે. ?

Correct! Wrong!

5. 73 માં બંધારણીય સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયુ ?

Correct! Wrong!

6. PIL શું છે. ?

Correct! Wrong!

7. આઈ . સી . ગોલખનાથ કેસમાં ક્યો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાન. લેવામાં આવી હતી ?

Correct! Wrong!

8. બંધારણ ની કલમ 356 નો ઉપયોગ 1959 માં ક્યા રાજ્ય માં થયો હતો ?

Correct! Wrong!

9. ચુંટણી ની આચારસંહિતા ક્યારથી લાગુ થાય ?

Correct! Wrong!

10. 74 મો સુધારો અધિનિયમ અન્ય ક્યા નામે ઓળખાય છે. ?

Correct! Wrong!

11. ભારતનું રક્ષણ કરવું અને રાષ્ટ્ર ને જરુર હૉય ત્યારે સેવાઓ આપવી આ જોગવાઈ બંધારણ માં ક્યા આર્ટીકલ માં દર્શાવેલ છે ?

Correct! Wrong!

12. ભારતના બંધારણ નો અનુચ્છેદ 244(1) કોના વહીવટ નું વર્ણન કરે છે ?

Correct! Wrong!

13. રાષ્ટ્રીય લધુમતિ પંચ અધિનિયમ ક્યા વર્ષ માં બન્યો ?

Correct! Wrong!

14. રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ નું ગઠન ક્યા કેસ ના આધારે થયું હતું ?

Correct! Wrong!

15. બંધારણ માં આપણા દેશનો ક્યા નામે સ્વીકાર થયેલ છે ?

Correct! Wrong!

16. રાષ્ટ્રિય પછાત વર્ગ આયોગ ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

Correct! Wrong!

17. ભારતીય બંધારણ નો ૭૩ અને ૭૪ મો બંધારણીય સુધારો ક્યા રાજ્ય ને લાગુ પડતો નથી ?

Correct! Wrong!

18. એમિક્સ ક્યુરિ નો અર્થ શું થાય છે. ?

Correct! Wrong!

19. રાજ્યનિતિ ના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ ''અનુચ્છેદ ૪૩(બ)'' વર્ષ ૨૦૧૧ માં ઉમેરવામાં આવેલ છે.કે રાજ્યો પાસેથી એવી અપેક્ષા છે કે સહકારી સંમિતિઓના સ્વૈચ્છિક ગઠન , સ્વાયત સંચાલન , લોકતાંત્રિક નિયંત્રણ તથા વ્યાવસાયિક પ્રબંધનને ઉત્તેજન આપશે. આ બંધારણીય સુધારો કેટલામો છે ?

Correct! Wrong!

20. બંધારણ ના આમુખમાં ક્યો સુધારો કરવામાં આવ્યો હતો ?

Correct! Wrong!