Junior Clerk / Talati Quiz 5

1. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

Correct! Wrong!

2. પંચાયતી રાજની શરૂઆત સૌ પ્રથમ કયા બે રાજ્યોમાં થઈ હતી?

Correct! Wrong!

3. કઈ સમિતિની ભલામણોથી ગુજરાતમાં પંચાયતી અધિનિયમ લાગુ પાડવામાં આવ્યો હતો?

Correct! Wrong!

4. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?

Correct! Wrong!

5. નગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે?

Correct! Wrong!

6. ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલી સભ્ય સંખ્યા હોય છે?

Correct! Wrong!

7. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી શરુ કરવામાં આવ્યો છે?

Correct! Wrong!

8. 'મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?

Correct! Wrong!

9. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે?

Correct! Wrong!

10. 'ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલી સભ્ય સંખ્યા હોય છે?

Correct! Wrong!

11. મહા નગરપાલિકાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

Correct! Wrong!

12. તાલુકા પંચાયતના વહીવટી અધિકારી કોણ છે?

Correct! Wrong!

13. ગ્રામ પંચાયતમાં વહીવટી વડા કોણ હોય છે?

Correct! Wrong!

14. વર્તમાન સમયમાં ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે?

Correct! Wrong!

15. 'તાલુકા પંચાયતના વડાને શું કહે છે?

Correct! Wrong!

16. 'કાનૂનમાં ફેરબદલ કરવાની સત્તા નીચે પૈકી કોણે છે?

Correct! Wrong!

17. બંધારણમાં કયા સુધારાથી મતદારની વય ૨૧ વર્ષને બદલે ૧૮ વર્ષ કરવામાં આવી છે?

Correct! Wrong!

18. બંધારણમાં 'સમાજવાદી' અને 'બિનસાંપ્રદાયિક' શબ્દો કયા સુધારાથી ઉમેરાયા છે?

Correct! Wrong!

19. ભારતના બંધારણમાંથી કયો મૂળભૂત અધિકાર રદ કરાયો છે?

Correct! Wrong!

20. નાણાકીય ખરડો સૌ પ્રથમ કયા રજુ થાય છે?

Correct! Wrong!