Junior Clerk / Talati / Constable Quiz 31

1. 'ગુજરાતમાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત કયા જિલ્લામાં થાય છે ?

Correct! Wrong!

2. 'ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કયા જિલ્લામાં થાય છે ?

Correct! Wrong!

3. 'ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?

Correct! Wrong!

4. 'જામનગરમાં કયો બહુહેતુક ડેમ આવેલો છે ?

Correct! Wrong!

5. ડાંગી નૃત્ય અન્ય કયા નામે ઓળખાય છે ?

Correct! Wrong!

6. 'ગુજરાતમાં વસેલી હબસી પ્રજા કયા નામે ઓળખાય છે ?

Correct! Wrong!

7. 'ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે ?

Correct! Wrong!

8. 'ગુજરાતમાં સૌથી મોટુ વનસ્પતિ ઉદ્યાન કયાં છે ?

Correct! Wrong!

9. 'ગુજરાતમાં જોવા મળતા કયા પ્રકારના મૃગનું બીજું નામ કૃષ્ણ મૃગ છે ?

Correct! Wrong!

10. 'ચાસ કુળનું કયું પક્ષી શિયાળો ગાળવા સૌરાષ્ટ્રમાં આવે છે ?

Correct! Wrong!

11. 'ગુજરાતમાં સૂર્યઉર્જાથી રાત્રિપ્રકાશ મેળવતું ગામ કયું છે ?

Correct! Wrong!

12. ગુજરાતમાં સૌથી સુંદર સ્‍મશાન ગૃહ કયાં આવેલું છે ?

Correct! Wrong!

13. ટુવાના ગરમ પાણીના ઝરામાં કયું ખનીજ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે ?

Correct! Wrong!

14. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે ?

Correct! Wrong!

15. 'જામનગર અને કચ્છના દરિયાકિનારે શેના જંગલો આવેલાં છે ?

Correct! Wrong!