Junior Clerk / Talati / Constable Quiz 29

1. 'ગુજરાતનાં કયા શહેર પર પોર્ટુગીઝ શાસન હતું ?

Correct! Wrong!

2. 'ગુજરાતના સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ક્યું કામ પ્રખ્‍યાત છે ?

Correct! Wrong!

3. 'ગુજરાતના ભાલપ્રદેશમાં થતાં ઘઉં કયા નામે જાણીતા છે ?

Correct! Wrong!

4. ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે ?

Correct! Wrong!

5. કવાંટ મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

Correct! Wrong!

6. 'કયા સ્થળ નજીક સાબરમતી નદી સમુદ્રમાં વિલીન થાય છે ?

Correct! Wrong!

7. કયું પક્ષી ગુજરાતમાં ‘રૉયલ બર્ડ’ તરીકે પણ ઓળખાય છે?

Correct! Wrong!

8. કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે ?

Correct! Wrong!

9. 'કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ?

Correct! Wrong!

10. 'કચ્છમાં સમુદ્ર-કિનારાની નજીકનાં મેદાનો ક્યા નામે ઓળખાય છે ?

Correct! Wrong!

11. 'કચ્છમાં જોવા મળતા વિશિષ્ટ પ્રકારના ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?

Correct! Wrong!

12. 'કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે ?

Correct! Wrong!

13. 'કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે ?

Correct! Wrong!

14. 'કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે ?

Correct! Wrong!

15. 'કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે ?

Correct! Wrong!

16. 'કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ?

Correct! Wrong!