Junior Clerk / Talati / Constable Quiz 28

1. 'ગુજરાતની સંસ્કૃતિક નગરી કઇ છે ?

Correct! Wrong!

2. 'ગુજરાતની સંસ્કાર નગરી કઇ છે?

Correct! Wrong!

3. 'ગુજરાતનું કયું સ્થળ ‘હિંદનું બારું’ તરીકે જાણીતું હતું ?

Correct! Wrong!

4. ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે ?

Correct! Wrong!

5. ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે ?

Correct! Wrong!

6. 'ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે ?

Correct! Wrong!

7. ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે ?

Correct! Wrong!

8. ગુજરાતનો કયો દરિયાકિનારો માછીમારી માટે પ્રખ્યાત છે ?

Correct! Wrong!

9. 'ગુજરાતમાં જોવા મળતાં કયા પક્ષીના માથે મોર જેવી કલગી હોય છે ?

Correct! Wrong!

10. 'ગુજરાતના કયા શહેરમાં શાહઆલમ સાહેબનો પ્રસિદ્ધ ઉર્સ ભરાય છે?

Correct! Wrong!

11. 'ગુજરાતનો કયો રાજકિય-સાંસ્કૃતિક વિસ્તાર ‘આદિવાસી પટ્ટા’ તરીકે ઓળખાય છે?

Correct! Wrong!

12. 'ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં ગણાય છે ?

Correct! Wrong!

13. 'ગુજરાતનો વસ્તીમાં સૌથી મોટો જીલ્લો કયો છે ?

Correct! Wrong!

14. 'ગુજરાતનો સૌથી મોટો પશુઓનો મેળો કયાં ભરાય છે ?

Correct! Wrong!

15. 'ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?

Correct! Wrong!