Junior Clerk / Talati / Constable Quiz 27

1. 'ભારત સરકાર દ્વારા 'નવી સામાજિક સુરક્ષા યોજનામાં' કેટલા પ્રકારની યોજના મુકવામાં આવી છે?

Correct! Wrong!

2. 'ભારત સરકાર દ્વારા PMSBY, PMJJBY અને APY યોજનાઓ કઈ તારીખથી શરુ કરવામાં આવી છે?

Correct! Wrong!

3. પ્રધાનમંત્રીશ્રીએ PMSBY,PMJJBY અને APY આ ત્રણેય યોજનાઓનો શુભારંભ કયા સ્થળેથી કર્યો ?

Correct! Wrong!

4. PMSBY યોજનાનું પૂરું નામ શું છે?

Correct! Wrong!

5. 'PMJJBY યોજનાનું પૂરું નામ જણાવો.

Correct! Wrong!

6. APY યોજનાનું પૂરું નામ શું છે ?

Correct! Wrong!

7. 'PMSBY યોજનામાં વાર્ષિક પ્રિમીયમનો દર શું છે?

Correct! Wrong!

8. 'PMSBY માં પ્રીમીયમ ભરનારને આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ વિકલાંગતા/ અશક્તતામાં કેટલા રૂપિયાનું વળતર મળે છે?

Correct! Wrong!

9. 'PMSBY પ્રિમીયમ ભરનારને આંશિક વિકલાંગતા/અશક્તતા માટે કેટલા રૂપિયાની ચુકવણી કરાય છે?

Correct! Wrong!

10. 'પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં કઈ વયજૂથના લોકો લાભ લઇ શકે છે?

Correct! Wrong!

11. 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનું વાર્ષિક પ્રિમીયમ કેટલા રૂપિયા ચૂકવવાનું હોય છે?

Correct! Wrong!

12. 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં કઈ વયજુથના લોકો લાભ લઇ શકે છે?

Correct! Wrong!

13. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજનામાં પ્રીમીયમ ભરનાર કોઈ પણ કારણસર મૃત્યુ પામનાર વ્યક્તિને કેટલી સહાય ચૂકવાય છે?

Correct! Wrong!

14. PMJJBY યોજનામાં ૫૦ વર્ષ પૂર્ણ કર્યા પહેલા યોજનામાં જોડાનારને કેટલી ઉમર સુધી રક્ષણ મળશે?

Correct! Wrong!

15. 'અટલ પેન્શન યોજનાનું અમલીકરણ કઈ તારીખથી શરુ થયું છે?

Correct! Wrong!