Junior Clerk / Talati / Constable Quiz 26

1. 'સાત અંકની મોટામાં મોટી સંખ્યા નીચેના પૈકી કઈ છે ?

Correct! Wrong!

2. 'સરવાળો અને બાદબાકી એકબીજાની કેવી પ્રક્રિયા છે ?

Correct! Wrong!

3. 'ભાગાકારમાં ભાજ્યને શેના વડે ભાગવામાં આવે છે ?

Correct! Wrong!

4. 'ગુણાકારમાં ગુણ્યને શેના વડે ગુણવામાં આવે છે ?

Correct! Wrong!

5. 'ભાગાકાર અને ગુણાકાર એકબીજાની કેવી પ્રક્રિયા છે ?

Correct! Wrong!

6. 'સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?

Correct! Wrong!

7. 'સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે ?

Correct! Wrong!

8. 'સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?

Correct! Wrong!

9. 'પૂર્ણ સંખ્યાઓ કેટલી છે ?

Correct! Wrong!

10. 'સરવાળા વિષે તટસ્થ સંખ્યા કઈ છે ?

Correct! Wrong!

11. 'ગુણાકાર વિષે તટસ્થ સંખ્યા કઈ છે ?

Correct! Wrong!

12. 'નીચેના પૈકી કઈ સંખ્યાને 2 વડે ભાગતાં શેષ શૂન્ય વધશે ?

Correct! Wrong!

13. 1 સિવાય દરેક સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવો હોય છે ?

Correct! Wrong!

14. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ કઈ સંખ્યા મળે ?

Correct! Wrong!

15. 'દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કઈ સંખ્યા છે ?

Correct! Wrong!