Junior Clerk / Talati / Constable Quiz 24

1. 'ગુજરાતના કયા જિલ્લામાં સુરખાબનગર રચાય છે ?

Correct! Wrong!

2. 'ગુજરાતના કયા દ્વિપકલ્પનો આકાર કાચબાની પીઠ જેવો છે ?

Correct! Wrong!

3. 'ગુજરાતના ઉત્તર ભાગમાંથી કયો વૃત પસાર થાય છે ?

Correct! Wrong!

4. 'ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે ?

Correct! Wrong!

5. 'ગુજરાત રાજયની સ્થાપના કોના હસ્તે થઇ હતી ?

Correct! Wrong!

6. 'ઉગતા સૂર્ય ના પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જીલ્લો જાણીતો છે ?

Correct! Wrong!

7. 'ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?

Correct! Wrong!

8. 'આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં વધારો કરવાના પ્રયાસરૂપે ત્રિફળાવન કયાં વિકસાવવામાં આવ્યું છે ?

Correct! Wrong!

9. 'સાબર ડેરી ગુજરાતના કયા શહેરમાં આવેલી છે ?

Correct! Wrong!

10. 'ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા ?

Correct! Wrong!

11. 'ગુજરાતના કયા અભયારણ્યમાં રીંછ જોવા મળે છે ?

Correct! Wrong!

12. 'ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે ?

Correct! Wrong!

13. ગુજરાત પુરાણોમાં અને મહાકાવ્યોમાં ક્યા નામે ઓળખાય છે ?

Correct! Wrong!

14. ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી ?

Correct! Wrong!

15. 'ગુજરાત રાજ્યનો સમગ્ર વિસ્તાર કેટલો છે ?

Correct! Wrong!