Junior Clerk / Talati / Constable Quiz 23

1. દિલ્લીના તખ્ત પર લોદી શાસનની સ્થાપના કયા વર્ષમાં થઇ હતી?

Correct! Wrong!

2. કૃષ્ણદેવરાયે કયા ઈજનેરની મદદથી દક્ષિણ ભારતમાં નહેરોના બાંધકામ કરાવ્યા હતા?

Correct! Wrong!

3. ગ્યાસુદ્દીન તુઘલકના સમયમાં ટપાલીને શું કહેવામાં આવતો?

Correct! Wrong!

4.કયા શાસકે તેના સમયમાં 'ડાકચોકી' ટપાલપદ્ધતિ દાખલ કરી હતી?

Correct! Wrong!

5. તુંગભદ્રા નદીને કાંઠે આવેલ વિજયનગર રાજ્ય કોને સ્થાપ્યું હતું?

Correct! Wrong!

6. કયા બાદશાહે ગુલામ વંશને ઉખેડીને દિલ્લીમાં ખલજી વંશની સ્થાપના કરી હતી?

Correct! Wrong!

7. કુત્બુદ્દીન ઐબકે શરુ કરેલ મિનારાનું બાંધકામ કોને પૂરું કરાવ્યું હતું?

Correct! Wrong!

8. કઈ સદીની શરૂઆતમાં દિલ્લી સલ્તનતની સ્થાપના થઇ હતી?

Correct! Wrong!

9. 'ભારતના દરિયાકિનારાની આશરે લંબાઈ કેટલી છે?

Correct! Wrong!

10. ચારે બાજુ પાણીથી ઘેરાયેલા જમીન ભાગને શું કહે છે?

Correct! Wrong!

11. મહમદ ગઝની કયા પ્રાંતનો સુલતાન હતો?

Correct! Wrong!

12. દક્ષિણ ભારતના મંદિરો તેના કયા ભવ્ય પ્રવેશદ્વાર માટે ખાસ જાણીતા છે?

Correct! Wrong!

13. "કથાસરિતસાગર" નામની કૃતિના કર્તા કોણ છે?

Correct! Wrong!

14. ભવભૂતિએ કયું નાટક લખ્યું હતું?

Correct! Wrong!

15. બે રેખાંશવૃત્તો વચ્ચેનું વાસ્તવિક જમીન સપાટી ઉપર આશરે કેટલા કિમીનું અંતર હોય છે?

Correct! Wrong!