Junior Clerk / Talati / Constable Quiz 22

1. 'નામ કે સર્વનામના અર્થમાં જે પદ વધારો કરે તે પદને કયા નામે ઓળખવામાં આવે છે?

Correct! Wrong!

2. 'જે પદ નામ કે સર્વનામના ગુણમાં વધારો કરે તે કયા પ્રકારનું વિશેષણ કહેવાય?

Correct! Wrong!

3. જે પદ નામ કે સર્વનામની સંખ્યામાં વિશેષતા લાવે તે પદને શું કહેવાય?

Correct! Wrong!

4. જે પદ નામ કે સર્વનામના પરિમાણ(જથ્થો) નું સુચન કરે તે કયા પ્રકારનું વિશેષણ કહેવાય?

Correct! Wrong!

5. 'તેની પાસે સુંદર પુસ્તક છે.' - પદ'સુંદર' કયા પ્રકારનું વિશેષણ છે?

Correct! Wrong!

6. 'તેનું વર્ગમાં પ્રથમ સ્થાન છે.' -પદ 'પ્રથમ' કયા પ્રકારનું વિશેષણ છે?

Correct! Wrong!

7. 'મારી પાસે પાંચસો રૂપિયા છે.' - પદ 'પાંચસો' કયા પ્રકારનું વિશેષણ છે?

Correct! Wrong!

8. 'જેટલું તમે ચાહો તેટલું તમે મેળવો' - પદ 'તેટલું' કયા પ્રકારનું વિશેષણ છે?

Correct! Wrong!

9. 'આ ગાગરમાં આટલું જ દૂધ કેમ?' - પદ 'આટલું' કયા પ્રકારનું વિશેષણ છે?

Correct! Wrong!

10. 'તમે આવ્યા તે સારું જ કર્યું.' - પદ 'જ' કયા નામે ઓળખાય છે?

Correct! Wrong!

11. 'અંતે તે પાસ તો થયો' - પદ 'તો' કયું પદ છે?

Correct! Wrong!

12. 'નીચેનામાંથી કયો પ્રત્યય વર્તમાનકૃદંતનો પ્રત્યય છે?

Correct! Wrong!

13. ભૂતકૃદંતનો પ્રત્યય જણાવો.

Correct! Wrong!

14. ભવિષ્યકૃદંતનો પ્રત્યય જણાવો.

Correct! Wrong!

15. 'વિધ્યર્થ કૃદંતનો પ્રત્યય દર્શાવો.

Correct! Wrong!