Junior Clerk / Talati / Constable Quiz 20

1. કયું ધાતુ તત્વ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે?

Correct! Wrong!

2. કઈ ધાતુ ખુબ હલકી છે?

Correct! Wrong!

3. નીચેના પૈકી કયું અધાતુ તત્વ છે?

Correct! Wrong!

4. લોખંડનો કાટ શું છે?

Correct! Wrong!

5. કઈ ધાતુને ચપ્પા વડે કાપી શકાય તેવી નરમ હોય છે?

Correct! Wrong!

6. કયું તત્વ બહુરૂપતાનો ગુણ ધરાવે છે?

Correct! Wrong!

7. 'હીરોએ કયા તત્વનુ બહુરૂપ છે?

Correct! Wrong!

8. ફોસ્ફરસના એક અણુંમાં કેટલા પરમાણુ છે?

Correct! Wrong!

9. ફોસ્ફરસનું કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવા વપરાય છે?

Correct! Wrong!

10. રબરના વાલ્કેનાઈઝેશનમાં ક્યા તત્વનો ઉપયોગ થાય છે?

Correct! Wrong!

11. શુદ્ધ સોનું કેટલા કેરેટનું કહેવાય?

Correct! Wrong!

12. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકતું નથી?

Correct! Wrong!

13. 'અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે?

Correct! Wrong!

14. કયા સાધન વડે દુરની વસ્તુ નજીક અને સ્પષ્ટ જોઈ શકાય છે?

Correct! Wrong!

15. પુરુષના પ્રજનન તંત્રનું સહાયક અંગ કયું છે?

Correct! Wrong!