Junior Clerk / Talati / Constable Quiz 18

1. "ગાંધીજી તે ગાંધીજી" આ વાક્યમાં કયો અલંકાર છે?

Correct! Wrong!

2. 'એકનો એક વર્ણ વારંવાર આવે તે કયો અલંકાર ગણાય?

Correct! Wrong!

3. જ્યારે કોઈ પંક્તિમાં એક જ લયવાળા શબ્દો વારંવાર પુનરાવર્તન પામે ત્યારે કયો અલંકાર બને?

Correct! Wrong!

4. જ્યારે બંને પંક્તિઓને અંતે એકસરખા શબ્દો આવે ત્યારે કયો અલંકાર બને?

Correct! Wrong!

5. જયારે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને?

Correct! Wrong!

6. ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને?

Correct! Wrong!

7. 'ઉપમેય અને ઉપમાન બંને એક સરખા હોવાની સંભાવના કરવામાં આવે ત્યારે કયો અલંકાર ગણાય?

Correct! Wrong!

8. જ્યારે ઉપમાન કરતાં ઉપમેયને ચડિયાતું બતાવવામાં આવે ત્યારે કયો અલંકાર ગણાય?

Correct! Wrong!

9. ઉપમેયને ઉપમેય સાથે જ સરખાવવામાં આવે ત્યારે કયા પ્રકારનો અલંકાર બને?

Correct! Wrong!

10. જ્યારે વાક્યમાં એક જ શબ્દના બે અર્થ થતા હોય ત્યારે કયો અલંકાર ગણાય?

Correct! Wrong!

11. જ્યારે નિર્જીવ વસ્તુ કે પદાર્થમાં સજીવતાનું આરોપણ કરવામાં આવે ત્યારે કયો અલંકાર ગણાય?

Correct! Wrong!

12. " કામિની કોકિલા કેલી કુંજન કરે" - આ કયા અલંકારનું ઉદાહરણ છે?

Correct! Wrong!

13. "કમળ જેવો ખીલતો દિવસ ને પોયણા જેવી રાત." - અલંકાર ઓળખાવો.

Correct! Wrong!

14. 'આંખમાં શમણાં શું ઊઘડે રાતમાંથી પરોઢિયું."- આપંક્તિમાં કયો અલંકાર છે?

Correct! Wrong!

15. 'બપોર એક મોટું શિકારી કુતરું છે.' -અલંકાર ઓળખાવો.

Correct! Wrong!