Junior Clerk / Talati / Constable Quiz 12

1. કઈ દેવી ન્યાયતંત્રનું પ્રતિક છે?

Correct! Wrong!

2. ગુજરાત હાઈ કોર્ટની સ્થાપના કઈ સાલમાં થઇ હતી?

Correct! Wrong!

3. અદાલતોમાં સૌથી નીચલી અદાલત કઈ છે?

Correct! Wrong!

4. ભારતના કયા વાઘની પ્રજાતિ જગવિખ્યાત છે?

Correct! Wrong!

5. કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે?

Correct! Wrong!

6. કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને છે?

Correct! Wrong!

7. કયા વૃક્ષના લાકડામાંથી હોળી કે સ્ટીમર બને છે?

Correct! Wrong!

8. ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ કયા નામે ઓળખાય છે?

Correct! Wrong!

9. બિહારમાં કઈ નદીમાં ભયંકર પુર આવે છે?

Correct! Wrong!

10. ગંગા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?

Correct! Wrong!

11. સોલંકી રાજતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો?

Correct! Wrong!

12. કીર્તિતોરણોમાં કયાંનું કીર્તિતોરણ પ્રખ્યાત છે?

Correct! Wrong!

13. કઈ સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઇ હતી?

Correct! Wrong!

14. અમદાવાદ શહેર કયા રાજાએ વસાવ્યું હતું?

Correct! Wrong!

15. નીચેના પૈકી રાણીએ શાહબુદ્દીન ઘોરીની સેનાને હાર આપી હતી?

Correct! Wrong!