Junior Clerk / Talati / Constable Quiz 11

1. કયા મુઘલ શાસકની યાદશક્તિ ગજબની હતી?

Correct! Wrong!

2. જહાંગીરની પત્ની રાજ્યનો મોટા ભાગનો વહીવટ સંભાળતી હતી. તેનું શું નામ હતું?

Correct! Wrong!

3. કયા મુઘલ શાસકના સમયમાં ઈંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ તરીકે હોકિન્સ અને ટોમસરો ભારત આવ્યા હતા?

Correct! Wrong!

4. કયા મુઘલ શાસકના સમયમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયા હતા?

Correct! Wrong!

5. કયા મુઘલ બાદશાહે ટંકશાળાઓ ઉભી કરી સરખા વજનના સિક્કા પડાવ્યા હતા?

Correct! Wrong!

6. મુઘલ સમયના રાજતંત્રની વ્યવસ્થા શેના પર આધારિત હતી?

Correct! Wrong!

7. મહારાણા પ્રતાપે કોની આર્થિક મદદથી ફરીથી સૈન્ય ઉભું કરી મુઘલો સામે લડ્યા હતા?

Correct! Wrong!

8. અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કઈ જગ્યાએ યુદ્ધ થયું હતું?

Correct! Wrong!

9. કયા મુઘલ બાદશાહે જકાતનાકા કાઢી નખાવ્યા હતા?

Correct! Wrong!

10. સુપ્રસિદ્ધ ગાયક તાનસેન કયા રાજાના દરબારી હતા?

Correct! Wrong!

11. 'આઈને-અકબરી' અને 'અકબરનામા' ના કર્તા કોણ હતા?

Correct! Wrong!

12. અકબરના દરબારમાં જમીન મહેસૂલનો નિષ્ણાત દિવાન કોણ હતું?

Correct! Wrong!

13. અકબરે કયા ધર્મની સ્થાપના કરી હતી?

Correct! Wrong!

14. કયા રાજાએ પોતાના રાજ્યમાં યાત્રવેરો બંધ કરાવ્યો હતો?

Correct! Wrong!

15. અકબરના પુત્ર સલીમે કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદીએ બેઠો હતો?

Correct! Wrong!