Junior Clerk / Talati / Constable Quiz 10

1. કયા શહેર પરથી ભારતનો પ્રમાણસમય નક્કી થાય છે?

Correct! Wrong!

2. ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે?

Correct! Wrong!

3. મિઝોરમમાં કઈ ટેકરીઓ આવેલી છે?

Correct! Wrong!

4. ભારતમાં પાઈનેપલનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?

Correct! Wrong!

5. નીચેના પૈકી કોણે "ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર" કહે છે?

Correct! Wrong!

6. અરવલ્લીની ગિરિમાળામાં કયું સુંદર ગિરિમથક આવેલું છે?

Correct! Wrong!

7. 'કૃષ્ણરાજસાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?

Correct! Wrong!

8. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે?

Correct! Wrong!

9. કયો પ્રદેશ ધ્રુવીય પ્રકારની આબોહવા ધરાવે છે?

Correct! Wrong!

10. ગુજરાતમાં કાળીયાર માટેનું અભયારણ્ય કયું છે?

Correct! Wrong!

11. ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની કુલ સંખ્યા કેટલી છે?

Correct! Wrong!

12. ભારતમાં કયા રાજ્યમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?

Correct! Wrong!

13. "હીરાકુંડ યોજના" કયા રાજ્યની મુખ્ય બહુહેતુક યોજના છે?

Correct! Wrong!

14. ભારતમાં શણનું પ્રથમ કારખાનું કઈ જગ્યાએ સ્થપાયું હતું?

Correct! Wrong!

15. ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું મોટું કારખાનું કયા સ્થપાયું હતું?

Correct! Wrong!