Current Affairs Quiz 1

1. તાજેતરમાં ક્યાં રાજ્યએ "એન્ટી મોબ વાયોલેન્સ "બિલ પસાર કર્યું?

Correct! Wrong!

2. પબ્લિક ક્રેડિટ રજીસ્ટ્રી બનાવા માટે તાજેતરમાં RBI દ્વારા કેટલી IT કંપની ની પસંદગી કરાઈ?

Correct! Wrong!

3. તાજેતરમા જસદણ બેઠક પરથી કુંવરજી બાવાળીયા ની જીત થતા હવે BJP પાસે કેટલી સીટો થઈ ?

Correct! Wrong!

4. 2018માં અંતિમ ફિફા ફૂટબોલ રેન્કિંગમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ નંબરે રહ્યો?

Correct! Wrong!

5. તાજેતરમાં ક્યાં પ્રાણી ને વિલુપ્ત પ્રજાતિ માં સામેલ કરાયું?

Correct! Wrong!

6. વિદેશ મંત્રાલય ના રિપોર્ટ મુજબ 68 દેશો માંથી 2 લાખથી વધુ ભારતીયો ને સ્વદેશ પરત મોકલાયા છે જેમાં સૌથી વધુ ક્યાં દેશે ભારતીયો ને પરત મોકલ્યા?

Correct! Wrong!

7. તાજેતર બારડોલી ના વિદ્યાર્થીઓ એ તૈયાર કરેલ 23 ગ્રામનો ઉપગ્રહ "હોકસેટ" ક્યાં દેશ ની કંપની લોન્ચ કરશે?

Correct! Wrong!

8. મહિલાઓના મુદ્દા માટે તાજેતરમાં ભારત માં પ્રથમ મહિલા રાજકીય પાર્ટી લોન્ચ કરાઈ તેના અઘ્યક્ષ કોણ બન્યા?

Correct! Wrong!

9. તાજેતરમાં કેન્દ્ર સરકારે MMTH (મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ) ક્યાં બનાવાની મંજૂરી આપી?

Correct! Wrong!

10. તાજેતરમાં ભારત અને બીજા ક્યાં દેશ વચ્ચે CEPA વાર્તાલાપ યોજાયો?

Correct! Wrong!

11. E-PDS સ્માર્ટ ઇ પબ્લિક ડિસ્ટ્રીબ્યુસન સિસ્ટમ ક્યાં રાજ્યએ શરૂ કરી?

Correct! Wrong!

12. ભારતનું 2018 માં જાહેર થયેલ શ્રેષ્ઠ વિકસિત ગામ "કુલીગોડ" ક્યાં રાજ્યમાં આવેલું છે?

Correct! Wrong!

13. નેશનલ બ્રાન્ડ સુચકાંક માં ભારત નું સ્થાન?

Correct! Wrong!

14. સમાજ સેવા માટે અપાતો "બસવા પુરસ્કાર" ક્યાં રાજ્ય દ્વારા અપાય છે?

Correct! Wrong!

15. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ 2018 અનુસાર ક્યાં દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે?

Correct! Wrong!

16. મેડવોચ નામની મોબાઈલ હેલ્થ app કોના દ્વારા લોન્ચ કરાઈ?

Correct! Wrong!

17. SEBI એ ક્યાં રાજ્યને "શેલ્ટર ફંડ લોન્ચ " કરવાની મંજૂરી આપી?

Correct! Wrong!

18. ક્યાં રાજ્યસરકારે ખેડૂતો નું 25,000 સુધીનું દેવું માફ કર્યું?

Correct! Wrong!

19. તાજેતરમાં કંધામલ હળદર ને GI ટેગ મળ્યો તે ક્યાં રાજ્ય ની છે?

Correct! Wrong!

20.રાશીદ ખાન ક્યાં દેશનો ખેલાડી છે?

Correct! Wrong!