No. 1 (ટીચર એ ક્લાસ માં પૂછ્યું) ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે? પપ્પુ:- જેને ઉતાવળ હોય એ...!! પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું 😂😜😂😂😜😂

No. 2 જજ : તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને? ફરિયાદી : કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂

No. 3 બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું. તમારા ફેફસા માં કાણું છે. બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે... 😂

No. 4 લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।.. હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣

No. 5 ગાડી ચલાવતી વખતે... "સીટ બેલ્ટ"  અને સ્કુટર ચલાવતી વખતે... " હેલ્મેટ" અવશ્ય પહેરો. માત્ર "વડ સાવિત્રી" નાં વ્રત પર ભરોસો રાખવો નહીં. 👮 RTO 😂🤣😂

No. 6 પોલીસ :  અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટલ સમગ્રી છે  તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે. માલિક : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે. 🙂

No. 7 અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ. ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 😜

No. 8 ડૉક્ટર દર્દીને: ક્યાં દુખે છે દર્દી: ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો ડૉક્ટર: સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી દર્દી: આ કયા દુખાવાની દવા આપી ડૉક્ટર: ફી ડબલ આપો તો કહું, નહીં તો જાતે જ સમજી લો😂

No. 9 પતિ : અલી સાંભળે છે. આજે એવી ચા બનાવ કે રોમ-રોમ માં દિવા થાય. પત્ની : દુધ "નાખું કે કેરોસીનન"😂

No. 10 ક્યારેક એમ થાય છે કે Typing વચ્ચેથી બંધ કરીને Autocorrect ને કહી દઉં કે... લે..., ચોદીના... તું પહેલા લખી લે, તને વધુ ખબર લાગે છે, ભેણચોદ !!😂

વધુ Gujarati Jokes વાંચવા માટે અહીં નીચે ક્લિક કરો.👇