દુલ્હનના લાલ જોડામાં કેટરીના કૈફ લાગી રહી છે એકદમ મહારાણી, ઠાઠ વાળી એન્ટ્રી જોઇ દિલ ખુશ થઇ જશે.
કેટરિના કૈફની આ લેટેસ્ટ પોસ્ટને અત્યાર સુધીમાં 8 લાખ 56 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
આ તસવીરોમાં તેની બહેનો ફૂલોની ચાદર પકડેલી જોવા મળી રહી છે.
કેટરિનાના વેડિંગ ડ્રેસ અને તેની જ્વેલરી તેને રાજસ્થાની રાણીનો લુક આપી રહી છે.
કેટરિના કૈફ અને વિક્કી કૌશલ શુક્રવારે 9મી ડિસેમ્બરે લગ્ન કર્યા હતા.
કેટરિના કૈફના લગ્ન બાદ લોકો તેના લગ્નની અને પ્રી વેડિંગ ફંક્શનોની તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.