આપણા જીવનમાં સુરક્ષાનું હોવું ખુબજ જરૂરી છે. જો આપણે સુરક્ષિત હસું તોજ આપડે આપણું જીવન ખુલીને જીવી શકીશુ. આ પોસ્ટ માં, હું તમારા માટે Best 50+ Safety Slogan in Gujarati Language ની યાદી બનાવી લાવ્યો છું. દરેકને નોકરી પર સુરક્ષિત રહેવાનું મહત્વ યાદ અપાવવા માટે તમે કાર્યક્ષેત્રની આસપાસ આ સલામતી સૂત્રોને પ્રદર્શિત કરી શકો છો….