Police Quiz 8

1. બંધારણના મૂળભૂત હકો-અધિકારો કયા ભાગ(part) માં દર્શાવાયેલ છે?

Correct! Wrong!

2. 'સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદ વચ્ચે સમાવાયેલ છે?

Correct! Wrong!

3. 'જીવન જીવવાની સ્વતંત્રતાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે?

Correct! Wrong!

4. ૬ થી ૧૪ વર્ષના બાળકોને વિનામુલ્યે શિક્ષણ મેળવવાનો અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે?

Correct! Wrong!

5. બંધારણના કયા અનુચ્છેદમાં બાળમજૂરી વિરોધી જોગવાઈ છે?

Correct! Wrong!

6. બંધારણના કયા અનુચ્છેદમાં શ્રદ્ધા અનુસાર ઉપવાસ કરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે?

Correct! Wrong!

7. 'બંધારણના કયા ભાગમાં નાગરિકોની મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે?

Correct! Wrong!

8. બંધારણના કયા સુધારાથી નાગરિકની મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી?

Correct! Wrong!

9. કઈ સમિતિની ભલામણથી બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો ઉમેરાઈ?

Correct! Wrong!

10. બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા ભાગમાં દર્શાવેલ છે?

Correct! Wrong!

11. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉમર હોવી જોઈએ?

Correct! Wrong!

12. રાષ્ટ્રપતિ કોની સમક્ષ પોતાની ફરજના શપથ ગ્રહણ કરે છે?

Correct! Wrong!

13. 'રાષ્ટ્રપતિને રાજ્યસભામાં કેટલા સભ્યો નિયુક્ત કરવાની સત્તા હોય છે?

Correct! Wrong!

14. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી શકે છે?

Correct! Wrong!

15. રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યમાં કઈ કલમ હેઠળ કટોકટી જાહેર કરી શકે છે?

Correct! Wrong!

16. 'વાગડ કયા જિલ્લામાં આવેલું છે ?

Correct! Wrong!

17. 'ગુજરાતમાં કુલ કેટલા અખાત આવેલા છે?

Correct! Wrong!

18. 'પ્રસિદ્ધ ગોલ્ડન બ્રીજ કઈ નદી પર આવેલો છે ?

Correct! Wrong!

19. 'ગુજરાતમાં સૌથી વધુ તાંબુ-જસત ક્યાંથી મળે છે?

Correct! Wrong!

20. 'સુરમો બનાવવાનો ઉદ્યોગ કયા જિલ્લામાં વિકસ્યો છે ?

Correct! Wrong!

મિત્રો Test આપીયા પછી તમારે 20 માથી કેટલા માર્ક્સ આવે તે નિચે Comment માં લખજો જેનાથી બીજા વ્યક્તિ ને પણ ખબર પડે કે કેટલા વ્યક્તિઓ Test આપે છે.

જેથી મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ નાનકડો પ્રયાસ તમને પાસન્દ આવિયો કે નઈ...click here for comment

 

Join Our Telegram Channel:- Click Here

Join Our FaceBook Page :- Click Here