Police Quiz 7

1. પ્રધાનો ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો. ?

Correct! Wrong!

2. ભારતીય બંધારણ ના ક્યા આર્ટીકલ મુજબ નાણાપંચ ની રચના કરવામાં આવેલ છે. ?

Correct! Wrong!

3. બંધારણ સભાએ બંધારણ ક્યા દિવસે સર્વાનુંમતે સ્વીકાર્યું. ?

Correct! Wrong!

4. ૭૩ મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ધડાયો.?

Correct! Wrong!

5. સામાન્ય ચુટણી પછી લોકસભાની પ્રથમ બેઠક ની અધ્યક્ષતા કોણ કરે છે. ?

Correct! Wrong!

6. કોઈ વ્યક્તિ ની નિમણુક બે અથવા બે થી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો ક્યારે થયો. ?

Correct! Wrong!

7. બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલા માટે જવાબદાર છે.?

Correct! Wrong!

8. ભારતના બંધારણમાં સહકારી પ્રવૃતિ ને લગતો ક્યો સુધારો કરવામાં આવ્યો છે. ?

Correct! Wrong!

9. ક્યા ધારા અનુસાર સૌપ્રથમ વખત કાયદા સમક્ષ સૌની સમાનતાનો સીદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો. ?

Correct! Wrong!

10. નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું. ?

Correct! Wrong!

11. નીચેનામાંથી કઈ સત્તા રાજ્યપાલ પાસે નથી. ?

Correct! Wrong!

12. ભારતીય બંધારણ નો ક્યો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે.?

Correct! Wrong!

13. ૧૯૭૫ની કટોકટીના સમયે ભારત ના રાષ્ટ્રપતિ કૉણ હતા. ?

Correct! Wrong!

14. ભારતીય બંધારણમાં મુળભુત ફરજોની જોગવાઈ અનુચ્છેદ 51ક માં બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે. આ સુધારો ક્યો હતો. ?

Correct! Wrong!

15. ભારતીય બંધારણ ના અનુચ્છેદ 343 મુજબ સંધની સત્તાવાર ભાષા કઈ છે. ?

Correct! Wrong!

16. યુનિયન લિસ્ટ , સ્ટેટ લિસ્ટ , અને કોનકરન્ટ લીસ્ટ નો ભારતીય બંધારણ ના ક્યા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવેલ છે. ?

Correct! Wrong!

17. ક્યા બંધારણીય સુધારા બાદ સિક્કીમને ભારત નું રાજ્ય ધોષિત કરવામાં આવ્યુ. ?

Correct! Wrong!

18. બંધારણીય ઉપયોમાં મુળભૂત અધિકાર હેઠળ કઈ રીટ ખાતરી દ્વારા સર્વૉચ્ચ અદાલત રીવ્યુ કરી શકે અને હાઈકોર્ટનો નિર્ણય રદ કરી શકે ?

Correct! Wrong!

19. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહ માં વધારે કેટલા ટકા પ્રધાન રાખી શકે છે. ?

Correct! Wrong!

20. ભારતીય બંધારણ નો ૪૨ મો બંધારણીય સુધારો ક્યા વર્ષ માં કરવામાં આવ્યો હતો. ?

Correct! Wrong!

મિત્રો Test આપીયા પછી તમારે 20 માથી કેટલા માર્ક્સ આવે તે નિચે Comment માં લખજો જેનાથી બીજા વ્યક્તિ ને પણ ખબર પડે કે કેટલા વ્યક્તિઓ Test આપે છે.

જેથી મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ નાનકડો પ્રયાસ તમને પાસન્દ આવિયો કે નઈ...click here for comment

 

Join Our Telegram Channel:- Click Here

Join Our FaceBook Page :Click Here