ગુરુ પૂર્ણિમા 2023: Quotes, Wishes, Shayari, Status, and Images in Gujarati

3.8/5

શું મિત્રો તમે પણ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે Happy Guru Purnima Quotes in Gujarati શોધી રહ્યા છો? જો હા, તો આ લેખ તમને ચોક્કસ મદદરૂપ થશે.

મિત્રો, ગુરુ પૂર્ણિમાનો તહેવાર દર વર્ષે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી શનિવાર, 03 જુલાઈ 2023 ના રોજ કરવામાં આવશે. આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Guru Purnima Wishes in Gujarati આપેલ છે, જે તમને ચોક્કસ પસંદ આવશે.

Happy Guru Purnima Quotes in Gujarati
Happy Guru Purnima Quotes in Gujarati

ગુરુ પૂર્ણિમા

ગુરુ પૂર્ણિમા માટે અહીં નીચે ખુબજ સરસ Happy Guru Purnima Quotes in Gujarati, Guru Purnima Wishes in Gujarati, ગુરુ પૂર્ણિમા સુવિચાર, Guru Purnima Shayari in Gujarati, Guru Purnima Message in Gujarati, ગુરુ વિશે શાયરી અને Guru Purnima Status in Gujarati આપેલ છે.

Guru Purnima Quotes in Gujarati

ગુરુ વિના નથી થતું જીવન સાકાર,
ગુરુ જ છે સફળ જીવનનો આધાર.
💐 Happy Guru Purnima 💐

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર:
ગુરુ સાક્ષાત પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરુવૈ નમ:
🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸

ગુરુજી આપે પ્રાણ સુના અંતરે પ્રગટે દીપ,
ખોયું તે ભૂલી જે છે તેમાંથી કર નવસર્જન,
ગુરુજી ખોલે અંતર ચક્ષુ આપે શિક્ષા અપાર.
🙏 હેપી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ 🙏

Guru Purnima Quotes in Gujarati
Guru Purnima Quotes in Gujarati

આ વિશ્વમાં જે કોઈ પણ વ્યક્તિ આપણને જે કાંઈ પણ શીખવે છે,
તે દરેક વ્યક્તિ આપણા માટે “ગુરુ” સમાન હોય છે.
🌻 હેપી ગુરુ પૂર્ણિમા 🌻

માથાં પર હોય જયારે ગુરુનો હાથ,
ત્યારે જ બને છે જીવનનો સાચો આકાર.
🌷 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 🌷

Guru Purnima Wishes in Gujarati

જે કોઈ મારાથી પ્રેરિત થયા હોય એવા શિષ્યો
અને જેનાથી હું પ્રેરણા લઈ શક્યો
એ બધા ગુરુઓ ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છાઓ..💐

કૃષ્ણ થી જેનું ઊંચું સ્થાન,
કરું તેને પ્રણામ
માટી ને બનાવી દે ચંદન
એવું એનું જ્ઞાન
તેને સત સત પ્રણામ …
🌹 Happy Guru Purnima 2023 🌹

ગુરુ પૂર્ણિમા ના શુભ દિવસે મારા ગુરુ ક્યો તો પણ એજ અને ઇષ્ટદેવ ક્યો તો પણ એજ…એવા મારા માતા પિતાના ના પાવન ચરણો મા શીશ નમાવી વંદન કરું છું…
🌷 ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા 🌷

Guru Purnima Wishes in Gujarati
Guru Purnima Wishes in Gujarati

સીધા સાદા છોકરા સાથે પ્રેમ માં નાટક કરી ને હોશિયાર બનાવતી છોકરી ને ગુરુપૂર્ણિમા ની શુભેચ્છા.😜

જિંદગી માં ધર્મપત્ની થી મોટો ગુરુ કોઈ હોઈ ના શકે, જેટલા પાઠ શીખવ્યા છે તે બદલ ગુરુપૂર્ણિમા નિમિતે તેમને સાદર પ્રણામ.😂

આ પણ જુઓ:

વાચવાનું ચાલુ રાખવા PAGE No.2 પર ક્લિક કરો…👇

Guru Purnima Shayari in Gujarati

ગુરુ એટલે મને મારા સુધી પહોંચવાની પ્રેરણા આપે બસ એનું જ નામ ગુરૂ.
🙏 ગુરુ પૂર્ણિમા ની શુભકામના 🙏

પૂનમના દિવસે જો ચંદ્રને પણ આગળ આવવા માટે સંઘર્ષ કરવો પડતો હોય તો આપણે તો તુચ્છ માણસ છીએ…
💐 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 💐

એ જિંદગી તે પણ ઘણું શીખવ્યું છે,
તું પણ ગુરુથી કંઈ કમ છે.
🌻 હેપી ગુરુ પૂર્ણિમા 2023 🌻

Guru Purnima Shayari in Gujarati
Guru Purnima Shayari in Gujarati

બિન ગુરુ નહીં હોતા જીવન સાકાર,
સર પર હોતા જબ ગુરુ કા હાથ.
તભી બનતા જીવન કા સહી આકાર,
ગુરુ હી સફલ જીવન કા આધાર.
🌹 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આકાર વિના પથ્થર નું ના હોય કોઈ મોલ રે…
શિલ્પી ના કંડારતા બને અનમોલ રે…
🙏 ગુરુ પૂર્ણિમાની અનંત શુભેચ્છાઓ 🙏

Guru Purnima Message in Gujarati

હું જેનાથી પ્રેરણા લઈને ટ્વીટર જગતમાં પ્રગતિ કરી તેવા મારા દરેક મિત્રો જે ગુરુ સમાન કહેવાય એમને મારા સાદર પ્રણામ.
💐 Happy Guru Purnima 💐

“ગુરુ – ભગવાનના સાક્ષાત આશિર્વાદ છે”
આપ સૌ ને ગુરુપૂર્ણિમા ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.🌷

આપણા સૌથી મોટા ગુરુ જે આપણને નાનપણ થી જીનદગી જીવ્વાનું શીખવાડે છે, તેવા આપણાં માતા પિતા ને વંદન…
🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸

Guru Purnima Message in Gujarati
Guru Purnima Message in Gujarati

ગુરુ એટલે શું?
જેના ચરણોમાં પ્રશ્નો શમી જાય અને અલૌકિકતા નું આશ્ચર્ય માત્ર રહે એ ગુરુ.
🌹 હેપી ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ 🌹

જેમની પાસેથી જીવનમાં હર હંમેશ કાંઈક ને કાંઈક શીખવા મળ્યું એવા મારા બધા જ ગુરુજનો ને ગુરુ પૂર્ણિમા ના પાવન દીવસે વંદન…
🌷 ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા 🌷

આ પણ જુઓ: Gujarati Bhajan Book PDF

વાચવાનું ચાલુ રાખવા PAGE No.3 પર ક્લિક કરો…👇

ગુરુ પૂર્ણિમા સુવિચાર

ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ.
મંત્ર મુલમ ગુરુ વાક્યમ, મોક્ષ મુલમ ગુરુ કૃપા.
🙏 ગુરુ પૂર્ણિમા ની શુભકામના 🙏

ગુરૂ મેં સબ તીરથ કાગ વસે
ચાહિયે કીરપા રનછોર કી ..!!! -કવી કાગબાપુ
💐 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ 💐

અનુભવથી મોટું કોઈ “ગુરુ” નથી હોતું…!!!
🌹 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ 🌹

ગુરુ પૂર્ણિમા સુવિચાર
ગુરુ પૂર્ણિમા સુવિચાર

ધરતી કહતી, અંબર કહતે, બસ યહી તારાના,
ગુરુ આપ હી વો પાવન નૂર હૈં જિનસે રૌશન હુઆ જમાના.
🙏 ગુરુ પૂર્ણિમાની અનંત શુભેચ્છાઓ 🙏

સમર્પિત આ જીવન નિરંતર એના ચરણોમાં રાખું છું, હૃદય ના દરેક ધબકારે અને આ અખોના એક-એક પલકારે બસ હું મારા ગુરુ નું નામ સજાવું છું.
💐 Happy Guru Purnima 💐

ગુરુ વિશે શાયરી

આજે ગુરુ પૂર્ણિમાનો થોડો રંજ છે મને… કે તમે મને થોડો કપટ પણ શીખવ્યો હોત તો સારું.
🌸 ગુરુ પૂર્ણિમા ની શુભકામનાઓ 🌸

ગુરુ એટલે, એના જ્ઞાન રૂપી વારસાને વારસાઈ તરીકે આપતી વ્યક્તિ.
🌷 ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા 🌷

ગુરુ બીના જ્ઞાન નહીં, જ્ઞાન બીના આત્મા નહીં,
ધ્યાન, જ્ઞાન, ધૈર્ય ઓર કર્મ સબ ગુરૂ કીહી દેન હૈં.
🙏 ગુરુ પૂર્ણિમા ની શુભકામના 🙏

ગુરુ વિશે શાયરી
ગુરુ વિશે શાયરી

હું તો મારી પાડોશણને જ મારી ગુરુ માનું છું….!!
કારણકે એના માં ગજબનું ‘ગુરુ’ત્વાકષઁણ છે……!
💐 હેપી ગુરુ પૂર્ણિમા 💐

શાંતિ કા પઢાયા પાઠ, અજ્ઞાનતા કા મીટાયા અંધકાર,
ગુરુ ને સિખાયા હમેં, નફરત પર વિજય હૈં પ્યાર.
🌹 ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ 🌹

વગર કારણે આપડા દોષ ના હોય તો પણ દોષ શોધ્યા કરતા એવા મારા સબંધીઓ પણ ગુરુ જ મનાય એટલે, એમને પણ ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ. 🙏

Guru Purnima Status in Gujarati

ગુરુ પૂર્ણિમાના દિવસે WhatsApp, Instagram, અને Facebook માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ Happy Guru Purnima Status in Gujarati આપેલ છે. એક વાર જરૂર થી જુઓ ચોક્કસ પસંદ આવશે.

Guru Purnima Status in Gujarati

About Guru Purnima in Gujarati

ગુરુ ‘ગુ’ એટલે અંધકાર અને ‘રુ’ એટલે તે અંધકાર ને દૂર કરનાર, અજ્ઞાનનો અંધકાર દૂર કરે તે “ગુરુ” આ ગુરુનો મહિમા ગાવા, ગુરુ ઋણનું સ્મરણ કરવા અને ગુરુપ્રાપ્તિનો કેફ ઘૂંટવા અને ગુરુમય બની જવાનો દિવસ એટલે “ગુરુપૂર્ણિમા”.

ગુરુ પૂર્ણિમા એ હિન્દૂ અને બૌદ્ધ ધર્મના લોકો દ્વારા ઉજવવામાં આવતો પવિત્ર તહેવાર છે. એવું માનવામાં આવે છે કે, મહાભારતના રચયિતા ગુરુ વેદ વ્યાસનો જન્મ અષાઢ પૂર્ણિમા ના દિવસે થયો હતો. તેમની જન્મજયંતિ તરીકે દર વર્ષે આ તહેવાર અષાઢ પૂર્ણિમાના દિવસે એટલે કે જૂન કે જુલાઇ માસમાં ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા ને ‘વ્યાસ પૂર્ણિમા’ તરીકે પણ ઓળખવામાં આવે છે

હિન્દુ ધર્મના કેટલાક મહત્વપૂર્ણ ગુરુઓ માં શ્રી આદિ શંકરાચાર્ય, શ્રી રામાનુજ આચાર્ય અને શ્રી માધવાચાર્ય ઉલ્લેખનીય છે.

બૌદ્ધો દ્વારા ગૌતમ બુદ્ધના સન્માનમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે, ગુરુ પૂર્ણિમાના દિવસે, ગૌતમ બુદ્ધે ભારતીય ઉત્તરપ્રદેશ રાજ્યમાં સારનાથ નામના સ્થળે પ્રથમ ઉપદેશ આપ્યો હતો.

આ પણ જુઓ:

મિત્રો, તો બસ હવે હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છે, તમને ગુરુ પૂર્ણિમા ની આ Happy Guru Purnima Quotes in Gujarati અને Guru Purnima Shayari in Gujarati પોસ્ટ પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. આપણી વેબસાઇટ oceanofjobs.in પર હું આવીજ તહેવારોને લગતી Quotes અને Wishes ની પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.


Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો