ધનતેરસ 2023: Wishes, Quotes, and Images in Gujarati

4.4/5

ધનતેરસ ની શુભકામનાઓ

ધનતેરસ નાં પર્વ નિમિતે મહાલક્ષ્મી માં ની કૃપા આપ પર બની રહે તેવી શુભકામનાઓ..!!
🌹 હેપી ધનતેરસ 🌹

આખું વરહ રૂપિયા ગોતતા મારા મિત્રોને ધનતેરસ ની શુભેચ્છાઓ.💐

ભારતીય સંસ્કૃતિના મંગલ પર્વ “ધનતેરસની” આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.🙏

ધનતેરસ ની શુભકામનાઓ
ધનતેરસ ની શુભકામનાઓ

દીપ જલે તો રોશન આપકા જહાન હો,
પુરા આપકા હર એક અરમાન હો.
માઁ લક્ષ્મી જી કી કૃપા બની રહે આપ પર,
ઈસ ધનતેરસ પર આપ બહુત ધનવાન હોં.
🌷 ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 🌷

તમે જેની અપેક્ષા કરો છો તેનાથી પણ વધુ માં લક્ષ્મી તમને આપે,
તમને અને તમારા પરિવારને 👨‍👩 ધનતેરસની શુભકામના.
💐 Happy Dhanteras 💐

Dhanteras Status in Gujarati

ધનતેરસ ના દિવસે લોકો WhatsApp અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા પર Happy Dhanteras Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક ખુબજ સરસ ધનતેરસ નું ફુલ સ્ક્રિન સ્ટેટ્સ આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.

Dhanteras Status in Gujarati

આ પણ જુઓ: Peacock Rangoli Designs for Diwali

ધનતેરસ પૂજા મુહૂર્ત

શુક્રવાર, 10 નવેમ્બર, 2023 ના રોજ ધનતેરસ
ધનતેરસ પૂજા મુહૂર્ત – 05:47 PM થી 07:43 PM
સમયગાળો – 01 કલાક 56 મિનિટ

શુક્રવાર, 10 નવેમ્બર, 2023 ના રોજ યમ દીપમ

પ્રદોષ કાલ – 05:30 PM થી 08:08 PM
વૃષભ કાલ – 05:47 PM થી 07:43 PM
ત્રયોદશી તિથિ શરૂ થાય છે – 10 નવેમ્બર, 2023 ના રોજ બપોરે 12:35
ત્રયોદશી તિથિ સમાપ્ત થાય છે – 11 નવેમ્બર, 2023 ના રોજ બપોરે 01:57

Conclusion

મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી ગાંધી જયંતીની આ Happy Dhanteras Wishes in Gujarati અને Dhanteras Quotes in Gujarati પોસ્ટ પસંદ આવી હશે. આ પોસ્ટ વિશેનો તમારો અભિપ્રાય અહીં નીચે Comment Box માં લખવાનું ભૂલશો નહિ. અને હા, તહેવારોને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટો માટે આપણી વેબસાઈટ oceanofjobs.in ની મુલાકાત લેતા રેજો.


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો