Top 10+ Comedy Jokes in ગુજરાતી, Funny Jokes in Gujarati 2022

4/5 - (3 votes)

How are you friends, Today I have brought a treasure of comedy jokes in Gujarati for you. When you read it, you will laugh and be overwhelmed. Because jokes are so much comedy, your laughter is 100% guaranteed. You can make them laugh by sending these jokes to your friends.

Comedy Gujarati Jokes

Friends, below are the Top 10+ Comedy Jokes in Gujarati 2022. These include Jokes in Gujarati, Jokes for Gujarati, Funny Gujarati Jokes, Funny Jokes in Gujarati, Gujju Jokes, New Jokes in Gujarati, and Gujarati Jokes with Image. So let’s start laughing.

ગાડી ચલાવતી વખતે…”સીટ બેલ્ટ” અને
સ્કુટર ચલાવતી વખતે…” હેલ્મેટ” અવશ્ય પહેરો.
માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.
👮 RTO 😂🤣😂

બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું.
તમારા ફેફસા માં કાણું છે.
બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે… 😂

Jokes in Gujarati
Jokes in Gujarati

જજ: તમને ખબર હતી કે લેડીઝ ગાડી ચલાવે છે તો રોડ થી જરા દુર રહેવુ જોઈએને?
ફરિયાદી: કયો રોડ હું તો ખેતરમાં બેઠો-બેઠો બીડી પીતો તો તોય ઉપાડી લીધો.😂🤣😂

અમુક ‘રૂપાળી‘ બાયુંને એના ‘કાળા ડામર’ જેવા પતિ જોડે દાંડિયા રમતાજોવું ત્યારે થાયકે…
નક્કી એણે જ્યાપાર્વતી ના વ્રતમાં છાનુંમાનું એકટાણું તોડી નાખ્યું હશે…😂😂

comedy jokes in gujarati
comedy jokes in gujarati

ટીચર: આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો.
પપ્પુ: મને નથી ખબર..
ટીચર: તું ફેઇલ.. તારું નામ શું છે?
પપ્પુ: મારા પગ જોઈને લખી લ્યો….. 😜😂😜

સવારે બ્રેકફાસ્ટ માં ચા-નાસ્તા સાથે Husband ને થોડી tablets આપીને wife કહે :
“લો, ચા પી ને તરત આ પેરાસીટામોલ ગળી લ્યો.”
Husband: “કેમ? મને કાંઈ તાવ નથી આવ્યો”
Wife: “તો પછી ડાયજીન લઈ લો”
Husband: “અરે યાર, મને ગેસ ટ્રબલ પણ નથી”
Wife: “તો પછી પુદિનહરા તો લઇ જ લો એનાથી તમને સારું લાગશે”
Husband: “ઓ ડિયર, મારુ પેટ પણ ok જ છે”
Wife: તો છેવટે આ કોમ્બીફ્લેમ તો લેવી જ પડશે.. જો જો ને, એનાથી તમારા હાથ-પગ નો દુખાવો સાવ ગાયબ જ થઈ જશે”
Husband: “ગાંડી, અચાનક કેમ મારી આટલી બધી કાળજી! Thanx ડાર્લિંગ
પણ હું એકદમ ફિટ- ફ્રેશ ને energetic જ છું”
Wife: “વાહ બહું સરસ, તો હવે એક પણ બહાના કાઢીયા વગર લો આ ઝાડું ને બધી રૂમ ના જાળાં પાડી નાખો ને પછી ફટાફટ માળીયા માં ચડી જાવ.” આ નવરાત્રિ પહેલાં સફાઈ થઈ જાય તો ચોખ્ખાઈ માં માતાજીનો ગરબો પધરાવીએ..

funny jokes in gujarati
funny jokes in gujarati

નવી આશા …
કોરોનાએ તો માણસાઈ જીવંત કરી છે.
ટેસ્ટ તમે કરાવો, 🤣
પ્રાર્થના આજુ બાજુ વાળા કરે, 😆
નેગેટિવ આવે તો સારૂ. 😝

પતિ હિબકે ચડીને રોયો
જ્યારે પત્નીનું આઠમાં ધોરણનું પ્રમાણપત્ર
હાથમાં આવ્યું એમ લખ્યું તું.
😂“કોમલભાષી અને શાંતિપ્રિય”😂

Gujarati jokes with images
Gujarati jokes with images

જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!
જગો:- હેલ્લો કોણ?
છોકરી:- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા
જગો:- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?
છોકરી:- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!
જગો (ખુશીનો મારયો પાગલ થઇ ને):- તુ હાચેન મારી હારે લગન! કરીશ????
છોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે ૫ દબાવો!
જગો અડઘી રાતે બેભાન થઇ ગયો!!!😂😂😂

પતિ ઓફિસ જવા માટે નીકળતો હતો, ત્યાં જ પત્નિ બોલી.
ભગવાનને પગે લાગીને નીકળો તો બધા કામ સફળ થશે.
પતિ: એવું થોડું હોય ? લગ્ન ના દિવસે ભગવાનને પગે લાગીને જ નીકળ્યો હતો. 😂😝😂

ટીચર: સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?
વિદ્યાર્થી: ચકલી બનીને.
ટીચર: તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
વિદ્યાર્થી : સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? 🤣🤣🤣

આ પણ જુઓ:- Gujarat job Whatsapp group link

Gujarati Jokes Video

Friends, making someone laugh is also an art that not everyone can do. But that doesn’t mean we can’t make anyone laugh. You too can make everyone laugh if you also remember and practice good comedy jokes in Gujarati and funny jokes in Gujarati. Below is a video of a beautiful joke of Sairam Dave.

Gujarati Jokes App

We made this application to make people laugh and enjoy You can enjoy the Gujarati jokes and share with your friends, family member, and relative on social networks.

1000 + Collection of Gujarati Jokes

 • Welcome to the All-new Latest Funny Gujarati Jokes Application.
 • Gujarati Jokes, Chutkule is a free android application.
 • No special permission is required to run this app.
 • The Gujarati language is the Most spoken language in India. So as per huge demand, we introduce
 • this application.
 • Have you ever been to a company through friends and family, telling each other jokes? This app will always give you more and more jokes to tell and laugh at.
 • In which Large collection of Jokes and chutkule all are in Gujarati.

We are continually exploring Gujarati jokes in 2022 for the latest jokes and amazing features. Gujarati jokes 2022 application includes all entertaining categories like

Download Gujarati Jokes App:- Click Here

 • Pati Patni (Husband Wife Jokes)
 • Mannu shekhchally jokes
 • Santa Banta Jokes
 • Funny jokes in Gujarati
 • Gujju jokes 2022
 • New jokes in Gujarati

Friends, I hope you like This Top 10+ Comedy Jokes in Gujarati, Funny Jokes in Gujarati 2022 post. If you also remember some nice jokes, you can write in the comments below and visiting our website to enjoy such innovative posts.

Leave a Comment

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
x

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો